પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૦
હરીરામ.

૪૦ હરીરામ. રૂપી વચન મિથ્યા નવ થાય, બાળકને ત્યાં કેમ મેકલાય; હીરા માણેક મૈાતી જે, રામ સમેવડ આપુ તેહ. ૧૨ આપુ હય ગજ રથ સેન્યા સાર, આપું ક્રુચિ સહિત ભંડાર; વચન પાળવા ઋષીતણુ', આપુ' રાજ્ય સર્વ આપણુ, ૧૩ રાજા વળી મા કહેશે વાણુ, ભાગતા આપુ' સહી પ્રાણુ; રૂષિ વચત મિથ્યા નવ થાય, કહે તે તમારે જાવુ. રાય. ૧૪ એ બાળક અંતે બાળી મુદ્દ, શું જાણે દાનવનાં જુઠ્ઠું; કઠેર રૂપ કાતું જોઇ રડે, કડ઼ા તે જીદ્દ કંઇ પેરે કરે. ૧૫ હું વેગળે રમવા નહીં દેઉં, કેડે ચડાવી દરમાં લે; કહાજી કેમ મેકલશે ત્યાંય, શું જાણીએ લઇ જાશે કાંય. ૧૬ તે માટે તમે સાંભળેા રાય, એ અનેા ભ્રાત ત્યાં કેમ અપાય; જે કા એવી કહેશે વાણુ, આપીશ મારા નીશ્ર પ્રાણ, ૧૭

  • સાંબળા રાજા સત્ય વચન, તમે કેમ પામે રામરતન;

મુનીવરે કૃપા કીધી ઘણી, તા પેઢતી આશા આપણી. ૧૮ જે મૃતનું મુખ જોતાં સહી, તાતની ત્રયા ગઇ; તે માટે કહુ સાંભળે! સ્વાભ, હું નહી આપું લક્ષ્મણ રામ, એવાં વચન અબળાનાં સુણી, દશરથને ચિંતા થઇ ઘણી; ફર સંપુટ કરી લાગ્યા પાય. રૂપીજી મુજને કરી પસાય. ૨૦ એ બાળક છે નાના સ્વાભ, કરવા રાક્ષસ શું સંગ્રામ; તે માટે મુજને કહા આજ, આવી જીદ્દ કરૂ યજ્ઞકાજ ૧ સુણી વચન કહું વિશ્વામિત્ર, સાંભળી રાજા પુણ્ય પવિત્ર; જે કા તેજસ્વી નર જાણુ, તેના વજનનું નહીં પ્રમાણુ. ૨૨ સૂક્ષ્મ એક હુતાશન રહે, કાપ્યો સર્વ બ્રહ્માંડને હે; તે માટે એ ગરૂડારૂઢ, અક્ષયરૂપ કારણ છે પ્રા. ૨૩ તવ દશરથ કહે રૂધીજી સુણા,મિથ્યાલ નહીં હોય તમતણે; કહા તે છત્ર સિહાસન રાજ, કહા તેા પૃથ્વી આપુ આજ. ૨૪ આપુ ગજ રથ તે ભંડાર, આપુ` તેજી ને તે।ખાર; કરન્તેડી રાય કહે એમ વાણુ, માગે તા સહી આપુ પ્રાણું. ૨૫ એવાં વચન રાજાનાં સુણી, રૂપીને મન ચિંતા થઇ ધણી; કહે હરીરામ હવે શું થશે, ગુરૂ વસિષ્ટ તે ત્યાં આવશે. ૨૬