પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૨
હરીરામ.

૫૦૨ હરીરામ. કડવું ૧૩ મુ-રાગ મારૂ (ચાયાઇ) વાલ્મીકજી મુખે એમ આચરે, હવે વિશ્વામિત્ર પુરમાં સાંચરે; દશ સહસ્ત્ર સાથે રૂપી વૃંદ, ચારે વેદતણુા મુખ છંદ. ન્નુમલા સાથે સારિગાણુ, જાણે અન્ય ઉદય થયે! ભાણુ; ભણતા બ્રાહ્મણ અતિ આલ્હાદ, કરતાં શંખતા બહુ નાદ. રૂપીને આવતા જાણી રાય, સેન્યા લઇને સામા ય; શતાનંદ સાથે પ્રધા, ભેટવા ભૂપતિ દીધાં માન. અર્ધ્ય પાઘથી પૂજા લહી, કુશલક્ષેમ કથા તૃત કહી; કર વળગી ચાલ્યા રાજન, તવ પાસે ખેઠા ભગવન. સુંદર મુખ અતિ સેહામણું, જોતાં તૃપ્ત થાય મન ઘણું; દીા લક્ષ્મણ રામ ક્થાત, જેમ તારામાં શશીની શ્વેત, મસ્તકે ભણી મુક્તા જીહો, દીનકર જોત મધ્યે જ ભળે; કાને કુંડલ મકરાકાર, ન ડિત કનકભયહાર. ૧૦ કાટ કાસ્તુભમણી કટ મેખલા,તણે રાશિ ઉગીયેા સેલ કળા; કર મુદ્રિકા પાયે માજડી, અતિ કામળ ને દીરે જડી. જનકરાય ઉભા રહી ોય, જાણે ચિત્રામણ સરખા હોય; નખશીખ લગી નીહાળ્યુ તન, જ્યાં જીવે ત્યાં અટકે મન, રાય કહે મેં પ્રતિજ્ઞા કરી, નહીં તે। આપત એને કુવરી; એવે વિચાર કરી મનમાંડું, વિશ્વામિત્રશુ ખાલ્યા ત્યાંદુ. સાંભળેા સાચું સ્વામિ એ૬, આ કાણુ સાથે બાળક ધ્યેય; વિશ્વામિત્ર કહું રાહજી સુણે, દશરથ ભૂપ મેધ્યાતા. તેના સુત એ લમણુ રામ, હું લાબ્વે યજ્ઞ કરે કામ; શતાનંદ એવુ સાંભળી, કરજેડી તે મેલ્યેા વા. ૧૧ સ્વામિ મુજ માતા રડવડી, શ્રાપ થકી શિલા થઇ પડી; થશે અને અનુગ્રહ સાર, હરી હશે રામા અવતાર. ૧૨ સ્પર્શ પર જેણી વાર, શિલા ટળીને થાયે નાર; એવું સુણી પી એલ્યા એવ,શિલા અહયા થઈ અવશ્યમેવ ૧૩ પદપ’ફંજ શ્રી રામ પ્રતાપ, છૂટી ભવબંધનના તાપ; શિલા ટળીને સુંદરી થઈ, ભાગી આજ્ઞાને મંદિર ગ ૧૪ ૧ ગ્ ૩ ૪ ૫ ૮ e