પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૬
હરીરામ.

'

હરીરામ. મારે તાતે પણજ કર્યું. મિથ્યા વચન ઍવુ ઊંચર્યું; ભાંજી ધનુષતે કટકા કરે, સ્વયંવરે કુંવરીતે વર્તે. પણુ મે' તે વરીયા શ્રી મહારાજ. અવર ખીજાશું નહીં કાજ; વળી સભા મધ્યે વીર કા ઉઠશે, કરી પ્રાક્રમ કાડડ ભાંગશે, યે મે વરી શ્રી જીગજીવન. તેને સાક્ષી કશ્યપનો તન; જે કે કહેશે અવળી વાણુ, તેને આપીશ મારા પ્રાણુ, એવી પ્રતિજ્ઞા સીતાએ કરી, અંતરાની પ્રીયા શ્રી હરી; તેણે સમે ત્યાં લક્ષ્મણુ વીર. કરી પ્રણામ ન ઉઠપા ધીર. સ્વાનિ આજ્ઞા આપે અશાશણું, ભાંજી ધનુષ મેલુ' તવ ચર્ણ; તરામ કહેશુ કહીએ ધણું, નહાય કારજ ખાવ તમતણું સુણી વચન ચાલ્યો લઘુ બ્રાત, સક્ષેય સમજાવી વાત; તવ રાવણના મંત્રી તણુ. જનક પ્રત્યે બાહ્યો વાયુ. ૧૧ તુક થેલે રાન્ન થયા, વચન ખોલીને રહ્યા; વાચા ચેતા તે શું ગઇ, ન જાણી એ શા બુધન થઇ. ૧૨ તુ મનમાં તેની મૂડ મતી. આજ રાન્ન રાણાત્રિભુવનપતિ; જેને માંથે ઉમયા ઇશ, કરી પુત્ર થાખ્યા જુગદીશ. ૧૩ આપ્યા વર શ્રી શબુકે જેવી થઇ વજ્રમય અની દે; અતલીબલ પાર્ગે દશકધ, ત્રિભુવન નાર જેને ઘેર ધર ૧૪ સુરપતિ સરખા સેવા કરે, બ્રહ્મા કંદ વાયચરે; નવ ગ્રહ બાંધ્યા ફેરા કરે. વષ્ણુ કરનું પાણી ભર ૧૫ અગીપરે ટ્રેન કયા હીષ્ણુ ગાત્ર પૃથ્વીના રાજા કછુ માત્ર; નવ લક્ષ બેટા કે પ્રપુર, એક એકથી અદા ર ત્રીજીવનની લીલા પેખાય, જેમાં રાવણઘેર દેખીયે; સુ પોતે ગન કહીએ આપણી, કણ વાત એ કાડડતી ૧૭ એક સમે પર્વત લાશ, મૂળથી ઉપાડયે તાશ; તેને મન એ કાર્ડ તેમ. કુંજને મન દલી રેમ. ૧૮ રાવણુ સરખો વર કા નહીં, જેતો ત્રિબાવનમાં કૈ સહી; તે માટે સાંભળરે રાય, આપી કન્યા ને લાગે પાય જો રળિઆતષણે નહીં ધશે, જે કરી કન્યા લઇ જશે; એ કેશરી કેશ ભાગ રે, કેમ લઈ તૈય ાબુક તે, ૨૦ ૬ 19 t