પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૭
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. ૨૨ રાજાનાં શખવાને માન, કાડડ નહીં ભાંજ્યું નિવૈ; એને મન એકાડડ કશુ, એ રાજાનું પણ નહીં હતું. ૨૧ તે માટે રાય કહું તુને કધી, એવા વર ત્રિભુવનમાં નથી; એવાં વચન સાંભળી રાજન, અતિ ચિંતા પૈડી છે મન. તેણે સમે વિશ્વામિત્ર ક્ષ, રામચંદ્રશું ખેા મુખ્ય; કઠણૂ મન સ્વામિ તમત, સીતા મન દુઃખ પામે ઘણું ૨૩ તે માટે સાંભળે મહારાજ, ભાંગો ધન્ય વેહેલા કરો કાજ; સુણી વચન ઉઠયા શ્રી રામ, સીતા સ્તુતી કરે તેણે પ્રમ કહે હરીરામ હવે શું થશે, શ્રી રઘુનાધ ધનુષ્ય ભાંજશે; એ કથા સાંભળે ને ગાય, જન્મે જન્મનાં પાતક જાય. કડવું ૧૬ મું -ગંગ સામેરી. (દાહરા,) રૂષી વચન શ્રવણે સુણીને, શૈયા સારંગ પણ; જયજય વચન મંદીજન મેલે, તવ વાજ્યાં ટાલ નિશાન. (ચાપાર્ક) વાગે ઢોલ નિશાને પ્રાય, વ્યાં ધનુષ્યશાળો રઘુરાય; ત્યાં રૂષીજન સહસ્ત્ર અયાસી, મધ્યે ઊભા શ્રી અવિનાશી, રામ શોભે મધ્યે નરેદ્ર, જેમ તારા મંડળમાં ચંદ્ર; શિશ મુગુટનાં ભણી ચળકે, બંને કાને કુંડળ લશ્કે, શાભા વદન તણી વિસ્તારૂ', છળી ઉપર વિશશ એવા; આંખ અબુજ અમીરસ હાય, જોતાં વૃદ્ધિ પામે સા કાય મધ્ય ભાગ મધ્યે રકત રેખ, ઋણે અસણ કળા વિશેખ; જોતાં જનક સુતા મનમાહી, લખી લેખ ચિત્રવત હુઇ. તવ્ વિદેહી કહે એમ વાત, અવની છેતુ' મારી માત; જ્યારે રામ ધનુષને ચાંપે, ત્યારૅ તું રખે અંતર આપે, પૃષ્ઠ પુતણી દ્રઢ કરજે, સમ ધનુષ ટંકારવ કરજે; વળી દીગપતી દશ દીગપાળ, તમે સ્થિર થા તેણી વાર. ભાતા આકાશ દેવી સાય, રામચંદ્રને મહાબળ હોય; સીતા સ્તુતી કરે શિર નામી, સા પ્રીઅે છે તયામી. જાણે અવની મહા દુઃખ થાશે, શેક સનમુખ નહીં રહેવાશે; તે કારણુથી આવી નારી, લઘુ ભ્રાત તેડયે તેણી વારી, ૧૦૭ ૨૫ 1 ર ૩

te