પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૧૮ ગોપાળદાસ સુરતના વતની, સંવત ૧૭૦૬ માં તૈયાત હતા એના રચેલા ગ્રંથા ગાપાળ ગીતા, બુદ્ધિ વહુને શિખામણ વિષે, પટ્ટા, વિગેરે. એ કવિ બ્રહ્મજ્ઞાની હતા, ને એના ઘણા શબ્યા હતા. ગાયાળગીતા. કડવું ૧ લુ જય એજ શ્રી આદ્ય નિર્જન, અવિચળ પદ નિયા; સત્ય સ્વરૂપ સનાતન સાક્ષી તેનું કે વખાણું. કર વિનતિ મેઉ કરોડી, સદ્ગુરૂ ચૈતન્ય દેવ; કૃપા કરો મૂજને સ્વામિ, જેમ બુદ્ધિ વધે તતખેલ. પતિત ઉદ્ધારણ તારણુ ભવજળ, જ્ઞાનતા ભંડાર અનુભવ સફળ રમ્યા જેણે, આદ્ય વેદ પુરાણુ અઢાર ધર્મ સકળ તણા તમે દાતા, સ્તુતિ કરૈ વિધાતા; અર્થ ધર્મ ને કામ મેક્ષ, એ ચાર નહીં સમર્થ ત્રિભૂવન માંહે, પદાર્થ દાતા. તમથી નિહ ખળિયા; તમે છે અંતરજામી; કાટિ કાઢિ કલ્પના કરતાં, કાઇએ ન જાય ફળિયા. દીન દયાળ કૃપાળ કૃપાનિધિ, આશ કરી આવ્યા તમ શરણે, શરણાગત સ્વામિ, સાધુ વિના ન મળે નારાયણ, એમ વદે વેદ પુરાણ; સત્યતા મહિમા શ્રવણે સુણી, મન માન્યુ’ પ્રમાણુ, ગુરૂવન જ્ઞાન પામે પ્રાણી, જ્ઞાન વિના છે મુક્તિ; એમ. વળી વદે જે સાધન, મિથ્યા પ્રપંચ શ્રુતિ, ૧ ર 3 Y પ 19 '