પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૫
ગેાપાળગીતા.

ગોપાળગીતા. છંદડથી સિંધવ હવેા અરૂપીથી દધિ દૂધ જામ્યુ' ટેમ; રૂપના, સરસાર રૂપી તેમ. કારણ તે અકિનારા નિર્ગુણ, કાર્ય સગુણુ સંસાર; આકાશ પ્રથમ નિશ્ચે સ્થાન, સિદ્ધાંત મનમાં ધાર. આકાશથી ઉત્પન્ન વા, સ્વભાવ રાજ સમીર; વસ્તુમાં વે નહીં, ઉપાધિ કાંઈક વીર. ન જ્યારે પ્રગયા ત્યારે, તેજ પામ્યું’ ૩૫; તેજથી જળ ઊપજ્યું', એ વસ્તુ એક વર્ષ ઉદકથી અવની , મેદની ક્રોડ પચારા; વસુધરાથી વિશ્વા હુવુ, નાના રૂપ પ્રકાશ. પચભૂત એ પ્રગટયાં, તેની લક્ષચોરાશી અધિક મદ્ય ભૂત , પડે નાના નેત ચાર ભૂતની ચાર ખાણુ એ, સાંભળ તેનાં નામ; જીવ જેથી ઉપજયા, તેના કહુ નિશ્ચે હામ. પવનથી પ્રગટ હવી, પક્ષિની અંડજ ખાણુ; ભૂત ત્રણના ભાગ થોડા, શૂન્ય રાક્ષી જાણ તેજ તત્વથી ઉપજે, ઉત્પત્તિ જરાયુજ ખાણું; મનુષ્પાદિક જીવ ઉપજ્યા, જળ મેગધી નિર્વાણ. વસુધરાના જીવ સ્થાવર વનસ્પતિ ભાર અઢાર; ચાર ભૂતની ચાર ખાણ, મળમૂત્ર રે નિર્ધાર. ગુણરૂપ દીસે નૃજવા, સાંભળ ને તેની વાત; જ્યાં ભૂત થાયે અધિક આછું, ત્યાં પડે તેવી ભાત, આકાશ તે અળગું રહ્યું, જે શૂન્ય સાક્ષી બુપ; સિધુમાં જળચર રમે, તેમ વિશ્વમાં અં રૂપ, એક દૂધથી સહેજે હા, જીજવા પાંચે સ્વા; જેમ યંત્રજ એકથી, ઉપન્યા બહુવિધ બહુ ભાત વનસ્પતિ ક્ળે, પણ એક જળ નિરધાર; તે શ્રાથી બહુ ભાત ભાસે, વિશ્વરૂપી વાર. હવે સાંભળ ઉત્પત્તિ પર્વતની, પૃથ્વી કણ જેમ હાડ; જળ મેલ ધારા ધારથી, મેં ભાત પર્યંત ખાડ. નાદ. 1 ૧૨૫ 11 16 ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧ ૧૮ ૨૦ 1 ર ૨૩