પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ|૫૩૪|ગોપાળદાસ.|}

૧૪ ગોપાળદાસ. ચાદભુવન સ્વમનું પાત્ર, તેના જીવનુ દુઃખ તે શા માત્ર; પૂર્ણ પદ પડયેશ જડે, ત્યારે સુખ દુઃખ ૧Ăન ડે. ૪૧ કહ્યાં વચન તે ચિત્ત ધરે, સ્થિર કરી મન અનુભવ કરે; ત્યારે યથાર્થ જાણીશ વીર, તક્ષશુ ગળશે લિંગ શરીર. ૪ર્ ત્યારે ઉપજશે જ્ઞાન પ્રકાશ, જાતાં દેખીશ સવાવાસ; ભિન્ન ભાવને થાશે રે નાશ, બત બુદ્ધિ સ્વયંત્રિ પ્રકાશ. વૈકુઠની વાંચ્છતા પણ સમે,તે ખીજે સ્થળ મન કેમજ ભમે; ઉન્મુનીએ આભાશુ રમે, દ્વૈતભાવ તેને ક્રમાં ક્રમે. ૪૪ તન મન સહેજ સ્વભાવે રમે, તેને તે સ્વરૂપ કેમ ક્રમે; જેમ તવર કુળ તણા બધાંય, તેમ નબળે સબળે જીવ જાય. ૪૫ કારે ફળ ખળી બળવંત, જેથી ઊપજે અતત જંત; કારેક તરૂ સાળે વાસ, જ્યાં કુળ બહુ પામે પ્રકાશ × દેહતણું દુ:ખ દૃટ પડે, તે દુ:ખ આત્માને નહી” અે; આત્મા વિદેહી અપરમાર, જયાં આણુ માત્ર ન ભાસે સંસાર. ૪૭ ઉત્તમ મધ્યમ સુખ દુઃખ રે, સબળ નિબઁળ સ્વમવત્ તે; ક્ષિતિ થકી ઘટ મંદિર પાત્ર, પૃથ્વી તેલ ન વધે અણુ માત્ર, se તેલ માપ પૂર્ણ પદ એક, તા મિથ્યા ભાષણ રો વિશેષ; અગમ ભેદ એ સૂમ વાત, એ વિષિ છે સદ્ગુરૂને હાથ. ૪૯ એ વાત નહીં કહેવા જસી, તું પાત્ર જાણી કહુ ધસી; સસારી સમટે નહીં કાય, જે સમજે તે સિદ્ધજ હાય, ૫૦ કાઇ સમ અણુ સમજ્યા રહે, તે અનર્થ કરતા નિત્ય વહે; તે માટે ગુરૂ ગોવિંદ જાણ, જેના મહિમા ખેલે વેદ પુરા પ્રથમ સફળ કર્મને તજે, સાધુ સંગત સદ્ગુરૂને ભજે; બ્રહ્મવિધા સદ્ગુરૂ તે સાથ, દાસ ગપાળ કહે અગાવ. પર ૧૧ કડવું ૭ સુ-રાગ કેદારશે. વચન સુણી સદ્ગુરૂનાં સૂક્ષ્મ, શિષ્ય તે આશ્ચર્ય થાય; કૈાઢા પ્રશ્ન કથા એ અનુભવ, આનંદ અગન ભય બુદ્ધિ / અતિ આનંદ પામ્યા, હરખે હરી જત મન; શાં શાં વખાણુ કરૂ વત્સ તાહરાં, તે જગત કર્યુંરે પાવન. 2 ૧ ર