પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૫
ગેાપાળગીતા.

ગાષાળગીતા. જેને તારા પ્રશ્નતણીરે ચર્ચા, જીવનમુક્ત દશા તે પ્રાણી, નિર્ધાર. સાકાર; ભાયાતણું મહાત્મ્ય હવૅ સાંભળ, જેના ત્રણ પ્રકાર; ચેાગ માયા મનમાયા કાયા, એ ત્રણ નામ પંચભૂત આ દેહને, રચના સષ્ટિ સેÌજ સ્વભાવે વસ્તુજ માણી, સ્થૂળ માયા નિર્ધાર આદ્ય શક્તિ મા, મહા માયા કહીએ, સખળ કરીને માને; દૃષ્ટિ પદાર્થ પરાક્રમ દીસે, પણ મિથ્યા માટે જ્ઞાને સૂક્ષ્મ બ્રહ્મના મર્મ લહ્યા વિના, મૃગજળ તે સત્ય ભાસે; કારણ પતણુ જે ભાસે, તે વ્યાપક વસ્તુ પ્રકાશે જ્યાં લગી જ્ઞાન ચક્ષુ ન ઉડે, ત્યાંલગી સખળ એ માયા; નાતે રીતે હૃદયમાં મે; હેલા માત્રમાં પામે. પપ ૩ ૪ ૫ ૭ મૃગજળ કાયા. જ્ઞાનવ'તને, ભાસે દૈતુ ઈશું દેખે દેહને, પરાક્રમ પ્રઢ વખાણે; દૈહુ અવની બળ ત્યારે નબળા પ્રીછે, જ્યારે આત્મ અનુભવ જાણે, હ સ્થૂળ થયું ત્યારે રૂપજ માન્ય, રૂપત′′ પડ્યું નામ; નામરૂપ સરસા ગુણુ પ્રગટયા, ત્યારે ઇંદ્રિમાં રહ્યાં કામ, ૧૦ નામ રૂ૫ રૃખાને ઈંદ્રિ, રચનાએ માહ પામે; મૃગજળ ભાસ વિમાસી વદે, કલ્પિત માયા જામે. ૧૧ આઘમાયા કહી વર્ણવી, સુણ જોગમાયાતણી વાત; કાયા જોગ થકી મોહ પામે, તે સાંભળ ગુણ વિખ્યાત. ૧૨ એ કાયા મહા મેરી ભાયા, એડ્ડીએ એકાદશ યા; ઇંદ્રિતા વિષય એકાદશ, વિષય જોગ એ ભાયા. ૧૩ વિષયના વ્યવહાર એકાદશ, તે તે કમેન તૂરે; ષટ ઊ દે દૈવ ભાગવે, શરીર છતાં નવ છેરે. ૧૪ કમતા વ્યવહાર વિષે જે, મે ન થાયે અળા, સયેાગ માયા એન્ડ્રુના, બળીયા ભાગે વળગ્યા. ૧૫ કાયા માયા મિથ્યા જાણી, ભેગને પછી જે ભેગ; બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર છળી, મેહુા પ્રબળ છે ભાગ. ૧૬ હવે મન માયા ત્રીજાનું કૌતુક, સાંભળ વીરા વાત; અંતઃકરણ ચતુષ્ટય આદે, જેની અનેક વિખ્યાત. ૧૭ ર