પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૯
ગેાપાળગીતા.

ગાપાળગીતા. અજ્ઞાનીની વાંચ્છના, આશા એ કપિત કામ; બુદ્િ તણુ’અલાબલ કરી, ઋષિએ રચ્યાં ત્રિવિશ્વનામ, હરિથી અળગા થઇ, અહંકાર શું કરે કામ; ભટ્ટ ભતિ જે વિચારે, જેમ શકટ તાણે માન. આવ અંતે કી હરી, મધ્ય ક રામ: તેા કર્ભે મૃગજળ આંઝવાં, વાંચ્છના સા નિષ્કામ, સ્વામિ એક સદેહ પડયે, જે સકલ વ્યાપક બ્રહ્મ; તો સુખી દુખી સંસારમાં, બહુ દેખીએ કાણુ કર્યું. એકને ગજ રથ બહુ રદ્ધ, નોંધ ધન ભંડાર; એક અનને કાજે આથર્ડ, એક અંગ ચેાળે છાર પ્રત્યુત્તર સાંભળ પ્રશ્નના, સમજ સૂક્ષ્મ વાત; ચાર ખાણુ એ છવની, તેની લક્ષ ચેારાથી જાત સ્વભાવે સર્વ કો સુખી નહીં, રાગદ્વેષ વિષવાદ; મનુષ્યને સુખ દુઃખ ધણુ તે, મન વાણી ઉપાય. બુદ્ધિ બહુ પ્રચ રચે, વાણી કરે વિસ્તાર; તે થકી એ ભાગવે, સૃખ દુ:ખ સર્વે સંસાર વાણી ‘બુદ્ધિ થા લાભ વાધે, લાભ ત્યાં દુઃખ ક્રેડ; આશા તૃષ્ણા લેભ અતિશય, વ્યાધિ વળગી ખેડ, લક્ષ ચાયાશી જંતમાં, એ દેહ થકી વળી અહુ કળા કૌતુક મનુષ્ય, મહામુદ્દવાણી અવિરોષ. સુધા તૃષાએ પ્રાણુને, મેહ શાક વ્યાપે મન; જરા મૃત્યુ શરીરને, આત્મા તે છે અવિધિ. અંતરજામી રહ્યા ન અળગો, હૃદયકમળમાં વાસ; પર બ્રહ્મ વ્યાપક સર્વ છે, તે છેટે નહિ તે પાસ. પ્રીછે તા છે પાધ, જીવ દુ:ખી ન હોય લગાર; જે વિના એ પિ’ડ પડૅ તે, અખુટ અન્નજલ અહાર, એક દ્રશ્નકરે લુડૅ, માંહે ખાટી મીૉ દ્રાક્ષ; અદ્રી કુળ આકાશમાં, તે કીયે મૈં પાક. જેમ વૃક્ષ મોટા ફુલી, કુળ પત્ર અનેક પ્રકાશ; વત પાખે વ્યાધી, કુળ સહજ પામ્યાં નાશ, છેડ; ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ it ૧૨ ૧૯ ૨ ૧ ૨૩ ૨૩ ૨૪