પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૪
ગેાપાળગીતા.

૫. ગાપાળદાસ. રઘુપતિ આદે લઇ સર્વ રાજા, દેશ તણા અધિકાર; દયાનીમ જેન વાહાલા, તે રામા અવતાર. વ વિસ્તાર; પીચર આદે લઇ, પરપંચી કાર્ભા સ્ત્રી સંગે, કૃષ્ણુ હરી અવતાર. બુધ આદે ઇ સર્વજ્ઞાની, મહુત શિરામણુ સાર; એ સર્વ ભળી તુ જાણે, હરિ બુદ્દા અવતાર. ૨૯ આઠે કલા શ્રી નારદ, મન તણા અહંકાર; જગતમાં જે જીવ ઍહેવા, તે કલકી અવતાર. ૩૦ દશાવતાર થયા પરિપૂરણુ, ઉત્તમ અનુભવ સાર; હવે ચૈાદ અવતારતણું જે વર્ણન, તે સાંભળ નિર્ધાર. ૩૧ પ્રથમ હંસ આદૈ લઈ પક્ષિ, અંડજ ખાણ વિસ્તાર; તે સર્વ જંતુ મળી હવે જાણે, હરિ અશ અવતાર. ૩૧ યુના દે દષ્ટ જે રચના, શ્વેત તણા વિસ્તાર; પરાક્રમ સંકળ વહીનાં જાણા, તે યજ્ઞા અવતાર. ૩૩ ઉમયા દે લઈ જે અબળા, સુંદર શી અપાર; રૂપ રસ ગુણુ લક્ષણવતી, તે માહિની અવતાર, ૩૪ સનકાદિક આદૅ લઇ તપસી, ઋષી શિરામણુ સાર; ત સર્વ જોગી મળી તુ જાણે, કપિલ મુનિ આઠે લઇ મુની જે, બ્રહ્મા માંહે એવા જે ઉત્તમ, તે ઋષભ દેવ દે લઇ એ વેષધારી પાખડી 2 ૨૫ સનકાદિક અવતાર. ૩૧ નિયમ મૈં વ્રતધારી; હરના અવતારી. ૩૬ રાજા, રાજા લાગી અહંકાર, જગતમાં, સલમા હારે અવતાર, 319 દત્તાત્રેય આદૅ લઈ અવધુત, ઉન્મુની લક્ષણુ અપાર; તેવા જોગી જગતમાં જેટલા, દત્તાત્રેય અવતાર. ve નારાયણુ આરે લઇ જે નર, જીવ અસખ્ય અપાર; તે સર્વ મનુષ્ય મળી તું જાણે, નરનારાયણુ અવતાર. ચક્રવર્તિ આદૅ લઇ પ્રથુરાય, છત્રપતિ અપાર; સર્વ જંતુ મળી તુ' જાણે, ઓગણીશમા અવતાર. ૪૦ દૈવ ઋષિ આદે લઈ નારદ, વૈષ્ણવ અસખ્ય અપાર; તે સર્વ ભક્ત ભળી તું જાણું, ખાવીસમા અવતાર,