પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૫
ગેાપાળગીતા.

ગાપાળગીતા. ધ્રૂવ આÈ લઇ જે અવિચળ, જડ ચૈતન્ય અપાર; તે વસ્તુ સકળ મળી તું જાણે, હરીતણુા અવતાર. ૪૨ વેદ વ્યાસ આદું જે કવિતા, વકતા અનત અપાર; તે સર્વ શ્રેષ્ટ કવીશ્વર જાણે, હર ચાવીશમા અવતાર, એ અવતાર ચાવીશ અવિગતના, એ તે વિભૂતિ પ્રમાણુ; એમાં મનુષ્યતણા અવતાર તે, કળા માત્ર તું જાણુ. ૪૪ પંચ ભૂત પંચ તને ભાત્રા, દશ હરિના અવતાર; બીજા ચાદ કહ્યા વિભૂતમાં, એ મળી ચેવીશ અવતાર. ચાર પ્રકારે બીજા જે, નિર્ગુણુ તથા ચાર ભૂત; એ ચાર સુવ કૃષ્ણાવતારે, એ સાક્ષાતે પૂત. ૪૬ રામ લક્ષ્મણ ભરત શત્રુ, ચાર વ્યૂહ કરી થાપ્યા; ખળભદ્ર કૃષ્ણે અનિષ્ઠ પ્રદ્યુમ્ર, વ્યૂહ કપીને થાપ્યા. ૪૭ નિત્ય અવતાર એણી પેર જાણતુ,સૃષ્ટિથી નહીં અળગા; જ્ઞાન વહેણા લોક આપડા, પછી પ્રાચતે વળગ્યા. 86 જો અવતાર ન કરતે અળગા, ન રચતે નિર્ગુણુ વાત; × કડવુ' ૧ર સુ-રાગ વેરાડી, હવે સાંભળ ચાર મુતિ, સ્થિત કહુ અળગાં નામ; વ્યાપક ભૂત જે નિત્ય નિર્જન, ગ્રીષ્ઠ તેના ઠામ, પ્રથમ સાલેાકતા તથા સમીપતા, ત્રીજી સ્વરૂપતા જાણુ; ચેાથી મુક્તિ સાયુજ્યતા કહીએ, એ ચાર નામ પ્રમાયું. ૪૩ ત્યારે લાફ ભજત તે કોને, માટે કીધા એ સાક્ષાત. જય પૂર્ણ બ્રહ્મ તે જાણુ નિર્જન, આ સર્વ ભૂતનુ' માત્ર; કળા અવતાર મનુષ્ય તું જાણજે, ચાર પ્રકારે હરી માત્ર. ૫૦ અગમ અગાચર ને કાર ધારણુ, પછી કરી પ્રપચ રીત; તે માટે અવતાર ચોવીશ, કીધા છે પીત. ૫૧ વ્યાપક પ્રશ્ન અણુ આદે લઈને, બ્રહ્માથી તૃણુ પર્યંત; એ સકળ સમાન કરી તું જાણું, કીડી કુંજર જંત. પર શ્રુતિ સ્મૃતિ મળતું કાંઈ ન ટળતુ, તે અધ્યાત્મક જ્ઞાન; દાસ ગોપાળ કહે કરોડી, અનુભવ કરતું અમૃત પાન. ૧ ર