પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૮
રત્નેશ્વર.

૫. રત્નેશ્વર. વસંતતિલકા છે. કાપે ભા ભુજંગ કાલ ધાયે। નિશા દિવસ બે કરાલ આવે; રસના હલાવે; કુત્કારથી પ્રાલ પર્યંત કાઢિ વીંટી વળ્યા નિરખ પાછળ અંગ ચાર્ટ માનુષ્યના મલિન જર્જર દેવ જુઠ્ઠા; તેઓ કરે કૃપણ કેશવ સાથે ; સસાર સિંધુ નવ છિદ્રિત નાવ બેઠા; શાને રે ધરમ ધીવર હાપ હૈડી. કાચા કુરંગનયના સબળ સનેહ; રાચ્ચે નિહાળી નયને દુર્ગંધ દેહ; મિથ્યા મનેારથ કરે મન માઠું લાવે; લાગા પૂરે નિપટ લંપટ નામ કહાવે. સાચા વિચાર કર શીદ થયે સકામી; નારી થઈ નરકના અધિકાર પામી; અંગે અશુદ્ધ અખલા અતિ ભક્ષવતી; નિત્યે રો ગતપિત્ત કર્યું હતી. મેટા વિકાર હૃદિકામ તણુાજ ઘેલા, તેણે કા ચતુર પડિત ભૂપ શૈલા; તા ત્યાં વિલબ નરનૅ શિવિક્રુડ જાવા; જો વસ્ય હાય મન એ અણુ માત્ર ખાવા. ઊંચા અવાસ અડફમાં જઈ દેખ ધ્યેામ; નીચે વિલાચન જ્યાં તહી' છેજ ભેમ; તું ટાળ અંતર થકી વિષયાભિલાખ; કાલાગ્નીચે સકલ વસ્તુ થશેજ શખ. ના ક્રૂરે વિટા વૈષ્ણુવ વેશધારી; સાચે મને નવ મ। નિમિષે મુરારી; ચાચ્યા જઇ ટળકળી નર તુજ દાતા; પામ્યા નહીં અટળ એક ભવિ વિધાતા. ૩ ૫