પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૨
રત્નેશ્વર.

વર ર૦૧ર. શઠ તુ શિથિલ થાશે રાગમાં ગેડવાશે શુભ સ્વર પલશે તારૂ માન જાશે. તંતુ ધન મદ્ ભાતા અંગના રંગ રાતા; વિષય પથ પલાતા પામરા પાન ખાતા; વિપત વશ પડાશે કાય આવે ન પાસે; ક્ષયવત્ તનુ જારો જો પડયા પુરું ખાશે. ગરવિત ચડિ ધાડે કાં રહ્યા મુછ મેઢે; કઢિ દિવસ ચેડે એ પાયા કાલ આડે; કટિનટ ગતિ ભગ રૂપરો રાગ અંગ; પલિત ગલિત રંગ ભાગ જાશે ભુજંગ ૧૧ ભવસર અતિ મેઢુ તાય કા દિન ખૂટે; જન્મ ભુખુદ ઝાઝા ઉપ સંઘ ફૂટે; ઝળકિત મલકતા માંડે માંહે મલ’તા; જનમ મરણુ મોટા વાયુ વાટે ટલતા. ૧૨ નિશદિન ભવ મધ્યે શ્યામને શ્વેત ચાર; અનુચર અતિ તેના સાતશે વીશ શેર; સપતગઢ વિદારી રત્ન આયુષ્ય ચારે; અધિપતિ અતિ માયા મૂઢ આધિન ધારે. ૧૩ વસતતિલકા છંદ. કામાદિ શક્તિ નિતરાં મન નાશકારી; જેમાં ચતુર્દશ કવિત્ત કર્યું વિચારી; વૈરાગદીપક વિષે મનના વિલાસ; રતનૈશ્વરે રચિત એ પ્રથમ પ્રકાશ. ૧૪ ઇતિશ્રી વૈરાગ્ય દીપકે પ્રથમ: પ્રકારા, રાદ્ધતા છે. કર્મ ખુલ નરને (અ) વતારતાં, કલ્પવૃક્ષ પ્રગટયે વિચારતાં; મધ્ય જેહ સત શાખ શાભતી, ખાર બાર લઘુ શાખ લેભતી.