પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૫
આત્મવિચાર ચંદ્રોદય.

આત્મ વિચાર થાય, શકે શું કરે તૂ તરૂણી તરૂણી, ષણી વિકાર મલની ઝરણી; મનુજા અવતાર કરવી કરણી, હરિભક્તિ મુક્તિ પદવી શરણી. ૧૦ કઇ કાલ ભુષણુ સુવત્ર ધરી, સુતના વિવાહ મન હર્યું ભરી; કંઇ કાળ નેત્ર જલ ધાર વહી, તુજને રડે તનયતાત કહી. ૧૧ સુખ ભોગવે રાસ રત્ન વસી, કઇ કાલ નાર નરસુ વિલસી; કઈ કાલ ભગ્ન રથ ભુમિ પડી, કહે દૈવ દૈવ દુઃખ સધ રડી. ૧૨ કષ્ટ કાલ શાંતિક પ્રિયા પરણી, કઈ કાલ સુતક યા કરી; શ્રમ હર્ષી શાફ નરને નિરમ્યા, પશુ કાણુ દુતર ભવે વિરમ્યા. ૧૪ વસતતિલકા અજ્ઞાન આચરત વસ્તુ વિલાસકારી; જેમાં ત્રયેાદશ કવિત્ત કર્યે વિચારી. વૈરાગ્ય દિપક વિષે મનના વિલાસ; રહેશ્વરે રચિત એ તૃતિય: પ્રકાશ. ૧૪ ઇતિ શ્રી વૈરાગ્ય દીપકે તૃતીય: પ્રકાશ, અથ વેરાગ્ય સાગર પ્રારંભ વસતતિલકા કે. જે સંસાર માંધ્ન હરમે કરિ મૃત્યુ ઘાણી; પીલાય તે વિચ પડયા લધુ દીર્ધ પ્રાણી; નિમિત્ત ધરિ અતક આપ ડાર્ક; તાણુતે વૃષભ કાલ યમે ન થાકે. સદ્ગારકારિ હરિ વિશ્વ સમસ્ત નાખે; જે વાતમાં અધમ ઉત્તમને ન સાંખે; પૌલાય કાઇ કાઇને સ્થિત હાથ ઝાલી; ઉભા અજાણ જન કાપર દૃષ્ટી ખાલી. સ`સાર રૂપ તફ્ જીવ લે બા છે; કૃષ્ણેજ કાલ રખવાળ કરી ધા છે; કાયેક માર ા ફુલ સે જડતાં; પડતાં. કા ત્યાં પર વળી પક્વ થઈ તે ૧ ફ્ ૩ પા