પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
નરસિંહ મેહેતો.

૩૨ નરસિંહ મહેતા. રથ જે નમ્ર વાસી હરખાય, ગુપ્ત થાય કે સહુ મુઝાય; સંદેશા સાંઈ કરતા કરતા હરિ, ચાર ઘડીયે નગરી પરહરી, ભાળે ગયા જ્યારે ભગવાન, કાળી ગારી નારી ભીને વાન; વ્યુહ રચના રચી સહુ ઊભી, જેણે માત સાસુને ધણી દુભી. એ કાશ લગ આડી સાત હાર, કાછડાવાળી ઉભી લારા લાર; હરિ દેખી ખુશી ઘણી થઇ, રાધા ઊભી જેની આળસ ગઈ. તારા માંહે જેવી ચંદ્રકાન્ત, ચપળ ઉભેલી રહિત જેની શાન્તિ; અક્રૂરને પૂછે નરસઈના સ્વામી, શાની હાર દીસે કાકા સામી, પદ ૨૩ સુ-રાગ કાલેરો. અક્રૂર કહે હું નવ જાણુ' પણ, સિયા જેવું કંઇ દીસે; ટકટક જોઇ રહી આપણ સામી, જોઇ જોઇને ઘણું હીસે. ટેક. કૃષ્ણ કહે સુણા કાકા ભારા, લૂટવા સર્વે ઊભી; ધન નહિ પણ ન મન લૂટે, તમે જોજો કાકા ભૂખી. અ રથ હાંકધામાં કુશળ સુશિયા, તેઢુ ખરૂ' કે ખે આ લૂટથી ઉગારા કાકા તે, નો'તમારૂ' જે. અ અક્રૂર કહે હિર શું ઈમાં માટુ, જોત જોતાં રથ લઇ જઇયે; અક્રૂર પણ સારથીએ ક્રૂર , વખાણુ વધુ કહિયે, અ હિર કહે ચતુરાઇ દાખવા, જોજો રખે કોઈને લાગે; ક્ષેમકુશળથી રથ લઇ જા, શ્રી હત્યા નવ લાગે, અ અભારે ગોકુળમાં વસવું, દાડ! રાત ઇમની સાથે; માટે વાગ્યા ભાગા બીહુ, ઇમ છેતા મહેતાને નાથે, અ પ૬ ૨૪ સુ-રાગ માર્ અક્રૂર કે ઉની આંચ ન આવે, ને જાય જીવણુજી થ; પળ વિપળમાં પેલી પાર ઉતાર્, તે ના સારથી સમરથ ટેક રાશજ ખેચી ચાખક મારી, ધેડાને સજ્જ કરિયા; ચક્રાકારે રથ ફેરવ્યો રે, ધેડા વધુ ચાર ફરિયા. અને ધેડા પાછળ ગાપી કીરે, દશ વિશ તેમાં ચેતી; તે હાર વળી ઉભીસ, પશે પાશે ઉરાડે દેતી. અરુ ચતુર સારી રૈવંત તેવા, રેતી થકી કેમ ઊભે; ભકત ભાળેા ભૂધરજીને, સતને વિધ વિધ દુભે. અ