પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૬
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનંદસ્વામી. ૫૬ ૧૮ શું. વસુદેવની વાણીરે ભીમકે વખાણીરે, સાંભળીને મનમે અગન થયા રે; ભીમક ભુપાલરે બુદ્ધિના વિશાળરે, હસતા હસતા આનંદી આશ્રમ ગયારે. ૧ જોઇને તેવારરે સર્વે સમાચારરે, વિવાહના વૃત્તાંત સ’ભલાવિયાં રે; સાંભલીને જનરે પ્રફુલિત મનરે, હરખે ના ઉઠી આવિયાં રૂ. ૨ કહે ભીમકરાયરે વિલંબ ન થાય?, ઝટપટ સામગ્નિ કરાવિયે રે; સર્વે વસ્તુ સારરે ભગાવેા તૈયારરે, કાઠાર ભંડાર ભરાવિયે રે. ૩ આજ્ઞા અનુસારરે અરમ પારરે, શૈવક બ્રહ્માંડમાં પરવા રે; દિવ્યને અમુલ્ય૨ વિવાહ અનુકુલર, સર્વે વસ્તુ લાવને ભડાર ભારે. ૪ અતિ વિસ્તારરે મણિમય સારરે, કચેરીના સૌંડપ રચાવિયા રે; રૂડા ભાભકરાયરે ખેઠા ભડપ માંયરે, પ્રવિંધ્યુ જોશીને તેડાવીયા રૂ. ૫ જોશ જોવરાવ્યારે મુહૂતૅ રૂડાં આવ્યાંરે, ગુરૂવાર પુન્યના પ્રમાણુ કાં રે; લખિ તે પ્રમાણેરે જન સહુ જાણેરે, દેશે દેશે કાતરિયા : રૂ. ૬ ચતુરાઈ કારરેખ ક"ાતરીÎ, વાયુ લઇ સ્વર્ગે ધાવિયા રે; વાંચી દીજ દેવરે ઉઠયા તતખેવરે, પ્રેમાનદ કહે આવવાને તૈયાર થિયા ૐ, છ ૫૬ ૧૯ સુ-રાગ વૈાલ, (બ્રામા કુંઢ઼િ તે નગર સાહામણિ”-એ ઢાલ,) વિશ્વક તે વેલેરા આવિયા, કાડૅ કરવારે રચના અનુષ—સાહેલી. રમ્યા માગ બગીચાને ખેઠક, ઉતારાઅે અતિ સુખ રૂપ—સાહેલી. રચ્યેા ભંડપ અતિ રશિયામ, હિરામાણુકર રતન જડાય– સાહેલી. રચ્યા અગણિત થંભ અતિ આપતા, નાના રંગનારે ચિત્ર ખતાવ—સાહેલી, મેલ્યા ગાખ ઝરોખા ને ખારિયુ, માંડુકિધલાંરે મિનાકારીકામ-સાહેલી. છાયા મંડપ કલ્પવૃક્ષે કરી, શોભે કચનરે કલશ અભિરામસાહેલી. રડ્યાં કેલનાં વૃક્ષાસહામણાં, ઝુલી રહ્યાંરે કલ્પતરૂ º -~~સાઢુલી, ઝુલ્યાં ચંપા પેલી ને કેતકી, લ્યાં પકજરે ઉડે મકર દ—સાહેલો. શાભે કનકલતા ક્રમ વેલિય, શોભે સુંદર અશેકિને અબસાડેલી. કુછ્યાં પહાપ પારીજાતના દુખ, શાભે કુંજરે કદલી કબ~~સાહેલી. આંધ્યા ચદ્રા સાનેરી ચિત્રના, મેટા મેતીનારે તારણ કાર—સાહેલી. કાટી રતનાના દિપક પિતા, પ્રેમાનદ કરે જાણે શુક્ર નિહાર-સાહેલી.