પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૦
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનદસ્વામિ. ૫૬ ૪૬ સુરાગ વાળ (‘‘પીડે ચાળે! ડેિ ચાળેા પિતરાણીરે.” એ ઢાળ.) તુળસિજિયે રૂપ અનુપમ કરે, સુરનર મુનિને દર્શન દીધું રે; શાબા તે ત્રિભાવન નૂતનધારીરે, વરવા શ્રીકૃષ્ણજી કુંજવિહારીરે. કુંવરીને રતન બાજોટે બેસાર્યાંરે, મલિયાગર ત્રંગ મદ સિને ઉતાર્યાં રે; પીઠી ચેકળી દેવ દ્વિજ ત્રિયા આવિરે, ગંગા આદિ નદિચે તે નિર ભરી લાવીરે. દીગ્ગજતે ચાર સાગરનાં વારિર, કનકકુંભ આઠે સુડમાં ધારિર; લાગ્યા હરખે તુળસિજીને નવરાવારે,પ્રેમાનંદ કહે દેવ ત્રિયા લાગાં ગાવારે, પદ્મ ૪૭ સુ શિષ પિત્ન નવરાવે કર પ્યારરે, મંત્ર ભણે મુર્તિમાન વેદ ચારરે; ભિડે સ્વરે ગધવ કરે છે ગાનરે, અપ્સરા નાચે છે તેડિ તાનર દેવગણુ વાજા વાડે બહુ પેરે, સહુ જનને થઇ છે લીલા લેર; વાજે દેવ દુદી તુળસજી નાહેરૈ, તાલ મૃગ વાજે આવ થાયેરે. કરે સુર પુષ્પ વૃષ્ટી વારવારરે, કરે જન જે જે શબ્દ ઉચારરે; પ્રેમાનંદ કે ડેિ રીતે નવરાભ્યારે, પિતાંબર પેરીને મ'ડપમાં લાભ્યારે. ૫ ૪૮ સુ-રાગ ધેાળ, (“સાંતક વેળા ગેરિ રિસાઈ બેઠાં, સસરા મનાવે તેા માનેા હે લાડણી, આછા ધુંટડા વાને વાલેરા લાગે.’’-એ ઢાળ.) ભીમક ભુપ ઉર હરખ ન માયરે, ગ્રહશાંતિ પુજન થાય; હા માનની, ગાવા રૂડાં વાછત્ર વાજે, બ્રહ્માજી આવ્યા, રૂડા વિપ્રને લાવ્યા, વિપ્રને વરૂળુિ વરાય-હા માનની. ૧ પૃથવી પુજન કરી અગની પધરાવ્યા, ગણપતિ થાપન કીધાં;–હા માનની. પુજા સામગ્રી જેજે જોઇએ તે લાવ્યા, ગ્રહનાં આવાહન કિધાં. હા માનની, ૨ આવ્યા નવે ગ્રહ ભુતિ કરતે, ગુરૂ શુક્ર તે સિવ સામ;-હા માનની, આવ્યા રાહુ ને કેતુ શશિસુતબુદ્દ, શનિશ્ચર અવનીસુત ભામ. હા માનની. ૩ વિધિચે સહિત ગ્રહનાં થાપન કીધાં, પુજ્યા પાંચે ઉપચાર;-ડા માનની, ચંદન પુષ્પ અક્ષત દષિ દુધાતિલ, દિપક કીધાં જ્યારેા માનની, ૪ હામ થાયે ને વેદ ભત્ર બાયે, જન આહુતિ દેવાયે;–હા માનની. સભા ભરાઈ સર્વે દેવ બિરાજ્યા, અપ્સરા નાચે ધર્વ ગાયે.- હા માનની, પ્