પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
નરસિંહ મેહેતો.

૩. નરસિંહ મહેતા. કૃષ્ણે કહે રથમાંથી પડ્યા, તેથી પગે મુજને વાગ્યું; અહીંથી ઉઠાય નહિ મારાથી, જી આ પગે લાગ્યું. મારેૉ. ગોપી કહે કાહા તે વાહન લાવું, પણ તમને લઇ જાવું; મેહેતાના સ્વામી વિચારી ખેાયા, હાથી હાય તે આવુ. મારા. ૫૪ ૨૬ મુરાગ સામેરી, ગાપીયા કહે હાથીજ જોઇએ,લ્યેા હરિ આ રહ્યા હાથી રે; ગૃહ રાધાએ રચના કરી સુંદર, હાથી કીધા સખી જે સાથી રે. ટેક. ચાર સખી ચાર્ પાદ થઇ, એ ઉદર હામે સૂતી ; પેટ પોલ કરવા બએ બાજી, એમ એક એક તે ખૂતી રે. ગા ભાગને પૂછડું થઇ, ચંદ્રભાગા જે નારી રે; “રિત કહે હસ્તા હુ, બિરાજીએ મુરલી ધારી ગા કૃષ્ણ કહે નાસા રહિત ગજ, એનાં દર્શન વદન કયાં રે; કુંભ સ્થળ રહિત ગજ નિરખી,પ્રસન્ન કૅમ થાય હિંયાં રેગ રાધા કહું એવા ગજ આણુ, પછે રખે વાંકુ કાઢો રે; ગજ માગેtતા ગજ કરૂ હાજર,ન ઝીતુ જ્યારે વાંકુ પાડા રે. ગા એમ કહી રાધા ગઇ ઊપર,ખાલી જગાએ સૂતી ચતી રે; છૂટી વેણી શુ'ઢાકાર બની રહી, અર્ધ હત જંતુશળવતી રે, ગા ચૂડા રૂડા દાંત ચૂડ દીસતા, સ્વવદન તે મુખનું મૂળ રે; કુંભસ્થલનેસ્થાનક કુચ એ,હસ્તી ગ’ડસ્થલથી અંત સ્થૂળ રે. ગ રાધા કહે હરિ બિરાજીએ, હસ્તી સજ્જ થઇ ઉભા રે; કૃષ્ણ કહે અંકુશ વિષ્ણુ ન ખેસ, રાધા કેહે હરિ કાંદુભા રે. હિર અંકુશ આપુ અમે આણુ,પછે. તમે કઈ માગે રે. કાહાન કહે પછે કાંઇ ન જોઇએ,અંકુશ વિષ્ણુ મનસ્થિ ભાગા રે. ગ કઢિણુમાં ક િમૃદુમાં મૃદુ, એવા અકુશ કીધો રે; સર્વ પ્રેમ ભેગા કરી ડિયા, પછે અંકુશ હરિને દીધા . ગોપી મંન મનાવા કારણુ, છેલવેલુ સુખ દેવા રે; પ્રેમાંકુશ પકડી ગજે ચઢિયા, નરખે હરખે સ્વર્ગે દેવા રે હિરન નાસે માટે કરી રચના, પ્રેમ ભાલા સખી કર દીધા રે; નરસપ્રયાના સ્વામીના હસ્તી,ગાયા સુણ્યા તેનાં કાર્જ સીયાં રે. ગો ગા ગવ ગ