પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૬
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનંદસ્વામિ. ખીજા વિધવિધના રાણુગાર, લાવ્યા. મણિ રતનતણુા અલંકાર.--લાયા, ૪ કીધા રાજી જીગદાધાર;લાગ્યા. લાગી ચરણે વારવાર;-લાવ્યા. પ એના ભાગ્ય તણા નહીં પાર;લાવ્યા. જાથે પ્રેમાનંદ અલિહાર,લાખ્યા. ૬ પદ ૫ મુ નૃપ ભિમક વેવાઇકાજ–લાવ્યા. હરખ ભયારે; પેરામણી કેરા સાજ.—લાવ્યા. ૧ ચમર છત્ર રતન જડાવ;-લાવ્યા. અંગે સેનેરી ક્ષીરપાક.લાવ્યા, ૨ માથે મેતિડે ભરિયા થાળ; લાવ્યા. હિરા રતનમણિ ને પ્રવાળ-લાવ્યા. ૩ ધણાં સારી રૂપેરી થાન;-લાવ્યા. આધ્યાં કરિ કરી સનમાન.—લાવ્યા. ૪ માતી રતનતણા અલકાર;લાવ્યા. આવ્યાં કરિકરી મનવાર.લાવ્યા. પ માની ભાગ્ય ભીમક બહુ પેર;લાવ્યા. એવા વરને વેવાઇ કેને ઘેર.—લાવ્યા. ૬ ભૂપ ભિમકને હરખ ભારી;–લાળ્યા. નાખે વર પર વિશ્વ તે વારી.લાન્યા. ૭ આપી પેરામણી બહુ ભાત;લાવ્યા.પ્રેમાનંદ કહે કરિ કરિ ખાંત.લાવ્યા. ૮ પદ ૬૦ સુરાગ કેળ (“આજ મારે અવસર આવ્યા, પુરવ જનમની પ્રીતરે.”—ઢાળ.) અવસર આવ્યા આજ સપરમે,આનદ અંગ ન માયરે; જાનૈયાને પેરામણી, લાવ્યા ભીમકરાયરે. ભાત ભાતનાં રતન અમુલિક, ભાણુક મેતિ હીરારે; શાલ દુશાલા પાઢ પિતાંબર જરકસિયા ચીરા રે. કમલ કેશરીયા ને અંબર બહુ રગેરે; જેને જેવાં જોયે તેવાંને આપ્યાં તે ઉમગેરે. શિરપંચ સતિ પાધ કસુખી, કલગીને તેરારે; કાને માત્તી કુંડલ જડાઊ, કાટે ઉતરી દેારારે. ખાજુબંધ ને કડાં સાંકળાં, પાંચિ વીંટી વેઢ રે; તેડા પગમાં રતન જડાઊ, દેદરા સાઢુ કેડરે, બ્રહ્મક્ષત્રી દૈવ મુનિને, જેવા જોઇએ તેવારે; ભુષણું અંબર ઢગલા કીધા, નનૈયાને દેવારે ૧