પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૭
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. ફાટી ઉપાય કરી હુ’ થાકી, એની રીત ન જાય; ન જાણીએ શાથી દુભણુ છે, કેકાણે ન કળાય. વિનય કરી ને જો હુ માણુ' તેા, કઠીણુ સમ ખાય; આવે નહિ ને આંસુડાં ઢાળે, તે દુઃખ કેમ ખભાય. બેહુની રીસ માંહે ખેહુ જાણું, ત્રીજે નવ લેહેવાય; જીતે કહી કહીને પ્રવુ, ખો ન લાધે ઊપાય. ગેંગ તેન એવાં ખેલે, એ દૈવડા ન પ્રછાય; શઠ નાયક કહે નામ તમારૂં, ઉત્તર નવ દેવાય. જાણીએ છીએ રગ પ્રીત, વાંક વિના નવ જાય; પેાતાની ઇચ્છાએ કીધી, તે યમે મુકાય, રાધા કહેછે અવગુણુનીરે, સંખ્યા નવ કહેવાય; દેહ તા દુ:ખે રાખી રહીછું, મર્યાદા નવ લેપાય, રીસાવી રહી મન ન દીજે, કેમળ તન કરમાય; ખીજાં વૃક્ષ રહે સીંગ) વિષ્ણુ, ાય જીઈ કરમાય. ધીક જીવ્યુ તેહતુ ત્યાં, જે મને મને સીઝાય; તેને પગે લાગી મનાવા, જેસુ મન મળવાને ધાય. શુ કીજે જો તેના મનનુ, દુઃખ ત્યાં ન જણાય; મેહુ દુ:ખી દેખીને, અતિ મારૂ મન તણુાય. પાસે જઈને તમેા પ્રિવા, જમ તમ મન સતે ખાય; પુરણુ શણગાર ઉપજાવા, ભાલણ જન ગુણ ગાય પ૬ ૧૦ સુરાગ ધન્યાશ્રી. સખીપ્રત્યે કૃષ્ણ વચન: વાંક શા છે ખાઇ ભારા, કહા દુસહુ વાણી; રાસ રચ્યે તુહુને રીઝવવા, નારી વહુઆણી. તુ સાથે નૃત કરતાં તે આણીએ, પાખલ વિટાંણી; મેં કોઇની સામુ’ નવ જોયુ, એ ત્યાંએ એધાણી. સઘળીએ નાચી તુંઅજ આગલ્પ, તે તુએ વખાણી; ‡એ ભગન થઇ તે માહે, અંતર પક્ષઢતાણી. ૧૩૭ હા.