પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૮
ભાલણ.

૬૩૦. ભાલણ. મેતે ધરથી તુજને સાંપ્યા, મહારા પ્રા; બીજી સાથે મન ન માને, તૂંજ પટરાણી. તારી રૂચી પાખે ન પાઉં, ટાંકે હું પાણી; નુત મહારે છે હા સરસ, માન્યરે વાણી. ક્રીડા કરવા કારણ મેં લીધી, તુને તાજ઼ી; વિરહું ફરી સધળી શ્યામા, અંતર દુઃખાણી. તહારે પ્રેમે થઇ રહ્યેા છુ, ત્રંદાવન દાણી; ભાલણુ જન ગુણુ ગાન કરે તે, સીતાપત્ય જાણી. પદ ૧૧ સુ–રાગ કાન્હેરો. સખીપ્રત્યે રાધા વયન; મરકલડા કરી માનુની ભાંખે; એની પ્રીત તે હું જાણુંછું, ભવ સધળેય સારું મૂજ પાખેરે, મરક તેને પ્રીત કાએશ આવે, દિન પ્રત્યે નવા ફુલ ચાખે; ચચ અડાડી જેમ સુડા જઇ બેસે બીજી સાખેરે. કેટલી કીધી કેટલી કરશે, ન જાણીએ જન્મ આપે; ભાલણ પ્રભુ રઘુનાથ વિનારે, એવા તરણુ કાએ પ્રીત રાખેરે. સરક પદ્મ ૧૨ સુ-રાગ પરિજયા. સરક કૃષ્ણપ્રત્યે રાધા વચન: મારા સમજો માધવ જો જો,મુજને હાથ અરાડારે; જેવા છે તેવા ઓળખ્યા, ફ્રાકટ ભેમે પાડેારે વહાલા વેગળા રહે આળ ન ફીજે આજ; વહાલા ટેક. પહેલે હું ભેળી થઇ, વચને હું વવાણીરે; જે જે મીઠા બેલ કહ્યા તે, સાચી માની વાણીરે અળગા રહી કરી વાતડી, અળગાં રહી સાંભળીએરે; પતરાની પ્રીત છે હવે, નયણે નયણાં મળીએ. સમ ને અતિ ભ્રૂણા, સખી મૂજને લાવીર; સુદીર વર્ એમ જાણુજો, મુખડુ જોવા આવીરે. વહાલા વહાલા. વહાલા