પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૦
ભાલણ.

૪૦ ભાષણ. રાધા કહે ભૂલી પડી, વાટમે નવ જાણીજી; વનમાં બહુની એકલી, અતિસે ત્યાં ઊંઝાી, સાંભળ સજનીજી. આજ વેણી ગુથી હુંતી તે, છુટી કેમ વિખરાણીજી; ઉતાવળ એવડી કેડ઼ે શી, જુડી નવ બંધાણી. સાસુ. ભમરા આવીને ખેડા, ઉરાડતાં શીર પ્લુટયુ જી; સાચુ. સાંભળ. સાચું. જન કરીને આંધતાં, વચેથી નાડુ ત્રુટયુ.જી. સાંભળ. અતલસની ચાળી નવી સીવડાવી,સહીઅરે વખાણીજી; તે ચાળીની કસ કાં તૂતી, આવડુ કયાં ચેળાણી. મહારૂ હૈયુ આવ્યુ દુ:ખવા, વાય કરીને કાંપ્યુ જી; પીડ ટાળવાને મેં ચેાળ્યુ, કરે કરીને ચાંપ્યું. પુલ વડાં કહાંથકાં, મારગ કોણે આપ્યાંજી; એવા રસીએ કાણુ મળ્યા,જેણે પ્રીત સહીત કરી થાપ્યાં. વાડીથી ઘેર આવતાં, મુર્હુતે મળી ત્યાં વનમાલીજી; સમ દે તેણે આપ્યાં, વાચા તેની પાળી. મુખ તમેાલ દીસે ઘણા, લાગ્યા છે લેાત્રનજી; સુખસરખું અતિ ભાસે છે, દીધુ છે સુખ, નીસરતાં નાતાએ મુજને, બીડી લઈ ખવરાવીજી; તબેલ લઇને આંખ ચાંખે, ખરખર વાને આવી. ઉડા છે, કામળ તા સાંભળ. હાર તનજી; સાસુ. જાણીએ છીએ જે વહાલા મળીએ, ટીધુ છે આલિંગન. ટીક મણિની માળા હતી, દીઠી તે મેં લીધીજી; શીતળ જાણી હૃદયા ચાંધી, તતક્ષણ નાખી દીધી. અધર ડક આ યાં બેઠા છે, શરીરે નખ લાગ્યા; તરૂણી તારા તનમાં, કામ ભાણુ શાં વાગ્યાં. પાપ અતિસે મીઠું એલતા, દીઠા ને મે ઝાયેદજી; અધર ડંક નખ દેઇ વ્યફ્રુટયા, તતક્ષ્ણુ નાશી ચાલ્યે કસ્તુરી એ માંહાં અડી, પરિમળ અતિ ગાયેંજી; મે કહી'એ દીઠા નથી, એવા આવે વાય. શલાએ ભૃગ ખેઠા હશે, હું તાંડાં જતે ખેઠીજી; સાંભળ સાચું. પ્રવેદ થકી તે વાસના, મારા તનમાં પેઠી. સાંભળ. સાચું. સાંભળ. સાચું. સાંભળ.