પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
નરસિંહ મેહેતો.

૪ નરસિહ મહેતા. ગાપી કહે સૂકા આશ, એ શબ્દે ન દીજે ત્રાસ; કહાન કહે તમે શુ' ભાખા, નદ ગયા પછે કેમ રાખો. કહે નંદને કહાનનું કામ, ગોપી થઇ જાએ કૃષ્ણુ ને રામ; પણુ તમને ન જાવા દીજે, પિતા ખીજે તે છે ખીજે, મહિયર સાસરામાં દુઃખ પામુ, વળી અરિને મરતક નામું; નિત્યે અમે કષ્ટજ ખમિયે, તે હરિ અમ માટે દેહ મિયે, કૃષ્ણે કહે કરગરી કહ્યું, જાવા દીજે સુખી રહું; નરસઈના સ્વામી એલ્યેા મુખે, રીજી ન જાવાઘે તે જઉં દુઃખે, ૫૬ ૩૦ સુ-રાગ ધનાશ્રી. ગાપિયેાએ જાણ્યુ રેક. હિર જાશે, ન દીજે હવે ત્રાસ જી; કહા, સ્વામી કેમ જાવ કહુ, હર ગયે થાશે નાશ જી. કૃષ્ણુ કેહે. કાલે અમે આવુ, તમે રહેા વિશ્વાસે જી; ગાપિ કે તેમાં અમે જીવુ, એક આવ્યા કેરી આશે જી. ગે કહે કૃષ્ણ હવે વાર થાયે, તમે મુજને મૂ। છ; ચતુર છે. ચિત્તમાં વિચારા, ડાઘાં થઇ કેમ ચૂકી છે. ગમે તેમ જાવા કે, હરિયે મન કરિયુ જી; ગા કપટ સમજ્યાં રાધા રાણી, જાવા દેવા ધરિયુ છે. ü હે હરિ ધ્વજ કમળ અંકુશ, વજ્ર યવ યાટે નવ નરખું જી; પગલાં આવી વેડેલાં દેખાડા, તે તે હરે હરખુ જી. ગા વેહેલા આવજો, વેહેલા આવજો, એમ ગેપી ભજીતી જી; નરસ’ઇયાના સ્વામી તે ચાલ્યેા, ગેપીયા ડગલો ગણુતી જી. ગા ચક્ર ૩૧ સુ-રાગ દેશાખ, અરે હરિ ચાલિયા રે, અરે રે માટે ખેલી એમ કહેર, વેહેલા હરિ રજા લેઇ છૂટિયા, કે લિધું પવનકે રૂપ; આ ગયા ગયા. કહેતામાં ગયા હૈ, દેઇ અદશૅ થયા ત્યાં બ્રૂપ, રે. જહુ ઢીડા નહિ નાથજી રે, કે ગાપી ચઢી ઝાડની ડાળ; જપ અધૂર છેડિયા રે, યાર્ઢ થયા દીનદયાળ. અરે. પેલી પુ’૪ દેખાય; પધારા વૃજરાય. ટેક.