પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
ગોવિંદ ગમન.

ગોવિંદ ગમન. શીખ દિ કાકાને મળી રૈ, મળિયા જઇને નદરાય; અક્રૂર કહે અમે મેળવુ રે, વેહેલા પહાચાડુ' વૃજરાય. અરે. રથ વેગે વાજે ઘણા , તે ગાપી ટકટક જોય; અરે સિખ હિરતા ગયા રે, શીવલે આપણી હાય. અરે. જેવાતેવા - હરિ દીસશે, ચાલે ચઢિયે ઉંચી ડાળ; જેમ જેમ રિ જાય છેરે, તેમ તેમ ઉચી ચઢતી બાળ. અરે. પછૅ હરિ દિસતા રહ્યા રે, એક રથ દેખે સહુકો નાર; આ રથ દિસતા રહ્યોરે, ટક ટક ધજ જોઇ રહી નિર્ધાર. અરે. ધજ પશુ છૂપી ગયે। ૐ, તહીં રજ જોતી તે કાળ; તે વ નવ લહી હૈ, તાડ ચઢી કીતની ખાળ. અરે. તાથી દીસતા રહ્યા રે, કે વૃક્ષથી પડી થઇ નિરાશ; ત્રાસ ત્રાસ વરતઇ રહ્યા હૈ, રાધા જીબ્યાની મૂકી આશ. લાય્યા પડી એક એક પરી રે, કોઇ નવ લીએ તપાસ; ભાધવને શું કહીયે રે, પ્રભુએ ઘા કર્યા વિનાશ. અરે. એને માયા લેપે નહીં હૈ, પણુ માયિક છવના શા હાલ; જેવાં ગાપી મૂકિયાં રે, સૂકયા વસુદેવ નંદલાલ. રે. દોષ કુણુ અને દિયે રે, જે ગુણ દેખ તણેા ભાખાપ; હરિ ચે તે કરે રે, નરસઈ મિથ્યા આંધે પાપ અરે. ૫૬ ૩૨ સુ’–ાગ બિહાગડા. અરે. પરીક્ષિત્ રાયે પૂછ્યુિ, શુકદેવને તેણી વાર; કસ દુષ્ટ માટે મારિયા,પ્રેમી લહી દુ:ખ દીધુ' મેરાર, ટેક, વાસ્થ્યય ભાવે માબાપને, સ્નેહું સખાને જાણ; અક્રૂર જેવા ભકત ખ`ધાવ્યા,એનું કારણુ કહીએ સુજાણ. પરી. શુક કહે અરે ધાર્યું કે, હશે ખાળ કે ભગવાન; રામ કૃષ્ણ બાળ વિચાર્યા, માટે અંધાયુ વાન. પી. રાય કહે પ્રભુ સશય મટિયા, પછે કેન્ થયું ત્યાંય; શુકદેવ કહે હરિ ચાલિયા, તે ઉતર્યા જમુના માંય પરી. કાકાને ઓળખ દીધી, પછે કુખડી સમારી; હાથી મહલને સામે મારી, નંદને દુઃખ દીધુ ભારી. પરી. ' ૪૧