પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૮
ભાલણ.

૪૮ ભાલણ. કાંટા અતીથૅ ધારે, ઉર અખેલા કે અપારરે; આળશેમરડે અંગુલીરે, કાંઇ થા થાપર નજી છુટી વેણી છેલ છખીલીરે, નવ 2 વદનરે; ભાલણ જન જાણે નહિરે, ત્યમ આપે. આલિંગનરે. ન’જી, રાસલીલા પદ ૨૦ મું–રાગ ગાડી, શરદની રાવ સાહ્યાભણી?, રાસ રચ્યા ભગવાન; મેન ખસ વાડતર, રાગરાગણીતાન. શબ્દ તે મોહર સાંબળીરે, ગાકુલની સર્વ નાર; નહાંની મેડી ત્યાં નિસરીરે, ઠંડી મૃઢ઼ વ્યાપાર ધાવતાં બાળક મેલિયાંરે, ધ્રુતી મેલી ગાય; ભાજન ભાજન પરહર્યાંરે, આકૂળ થઈ જાય. પતિની સેવા પરહરીરે, છાંડી ભય ને લાજ; અવળાં આશ્રણ સારીયાંરે, મન ગમ્યુ' મહારાજ. કૃષ્ણ કહે સુણે કામિનીરે, શુ' આવ્યાં છે. વન; કથ તમારા શેષશેરે, કહેશે કહ્યુ વચન. શરદ. લાક વહેવાર તે રાખવારે, દેહીલા છે દૂરીજન; મદીર જા સર્વ માનુનીરે, કીધુ મૂજ દરશન રૂડૉ ભુંડા સર્વ વારૂ, ભામનીને ભરથાર; સાચું સુખ ન પામીએરે, જાણુજો કીધે જાર. સરદ. વચન સુણી શ્રી કૃષ્ણુનાંરે, નયણે ચાલિયાં નીર; વળતી શ્યામા ઉચરેરે, સાંભળે! શ્યામશરીર. શરદ. એક એક ગેપી સહુને કરે કર સઘળી નાચે શરદ. પ્રત્યે કૃષ્ણે કાં સરખાં રૂપ; ધારે, મંડપ રચ્યું અનૂપ. શરદ. રારદ. શરદ. તમને તન મન સાંપિયુર, તમા અમારે નાથ; સરવસ છાંડી આવિયાંરે, મા અમારે હાથ. શરદ શરદ. શરદ, સુંદરીરે, સાથે નંદકુમાર; અન્યઅન્ય મનમાં લહુરે, મુજ શુ' પ્રેમ અપાર. શરદ.