પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૩
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. ૨૬૫૩ એક ગૈાર એક શ્યામ સુંદર જોડ મળી, આયુધ ગની દંત રોભા અતિરે ભલી; ખેડી ભાગી જેલ ભાત ને તાત તણી, ઉડી સાચા જાય વાંધી પ્રીત ધણી. દેઈ આલિંગન પ્રેમ ચુંબન શીશ કરે, હર્ષાશ્રુત અષા નયણે નીર સરે; માતને કહે મહારાજ તમેા અતિદુઃખ સધુ,મુજ કારણુ ભારા તાત કારાગૃહગ્રહ્યું. દુમૈલ મલીન શરીર દામણુ દીસેા તમેા,બહુદિને છુટયા જ દેખિને દાજી અમે; ન ધાવ્યા તમારૂં દૂધ કહું સત્ય સહી, ઉો ગાકુલ માંડે નદ ભૂવત રહી. શુ કહુ તેહની પ્રીત્ય રીત્ય ન જાય કથી, ગેપ ગોલણી મત્ય બીજી કાણુ નથી; એણી પેર કરતાં વાત સ્વજન સર્વ મળ્યું.અત્રીક્ષ શૃંદ્ર વૈમાન તેન જાય કહ્યું, મળિયા ચારણ ભાટ જાચક જન સહુ, અપ્સરા નાચે તે ગાય જેજેકાર બહુ; જન્મ દિવસની પેર કરે મગળ સુંદરી,કેસર ચંદન અંગ બીલ ગુલાલ ભરી. પૂજ્યા બ્રાહ્મણ વેદ વાદો વાદ ભણે, પુન્ય વચન જે મત્ર સર્વત્ર વિજ્ઞહરે; ગે! આપે વસુદેવ જન્મ સમેજ કહી, દેતા આશીર્વાદ દીજવર જાય ગ્રહી. એણી પેર ઉંચા થાય દ્રાદી નીરખે, પહેરાવ્યાં અબર ગેપ નાદી હરખે; યાદવ કુળ આનંદ પરમાનદ કર્યો, મારી દુષ્ટને એમ સાધુને શેક હી. ઉગ્રસેનને રાજ આપ્યું કંસને હી, ભાલણ પ્રભુ રઘુનાથ સેવક ભાવગણી. ૫૬ ૨૪ સુરાગ ધન્યાશ્રી. વસુદેવ વચન: કહે વસુદેવ સુણી સુદીર વર, ચીરજીવી મારા ગીરધર કુંવર; નદજીને વડાલા પુત્ર પિતાના સંદેટાળા ટેક. આજ લગણ જેણે ભેદ ન જાણ્યા,પુત્ર ભાવ કરી પ્રેમ તે આણ્યો. નજી લાજ લાખા વિષ્ણુ કેઇ પેર રારસે, એમ અમે મેલીને કામ નીસરસે; નંદ, આશા મેલીને ઘેર ાય, મન વાલીને ચારે ગાય, નજી. શું કરશે એ જાદા રૂº, સગપણ સાચું પ્રીત તે જુડ઼ી; નજી. સાચું કહી ચલાવેા સાથ, વેગે ભાલણ પ્રભુ રઘુનાય. નંદજી. પદ્મ ૨૫ સુ-રાગાડી. મારા વહાલા, એમ ન કીજે આજ હા; મારા પ્રાણુનાથ જીવન,ભલે લીધુ ક‘સનુ રાહે. સુરભી દેખી વૃજની, સુત કાં ભુકા નશ્વાસ; કહેતે અહીં અણાવીએ, ગોકુળના સર્વ સાથે હા. મારા. માસ.