પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૦
પ્રીતમદાસ.

. ટળવળે છે ત્યાં ગાળણીરે, આવી દો દરશનરે; સરવસ જેણીએ સાંપિયુ, જાણી મારે તનરે. વાંક તમારા છે નહીરે, નવનીધ પામ્યા રાજ; દુરબલ સાથે ગોઠડીરે, કયમ ગમે ત્યાં આજરે, પિયાશ નણ્યા નહીં, ટાંણે નાગ્યે: હાથિરે, માયા ંધાણી ધીરે, ધવરાવે તુજ મૃગયા મિષે પધારજોર, સબ્જે આણે અળખામણુ એમ કાં થયુ'રે, વહાલુ… ગાલ ગામરે. વૃંદાવન વિસારિયું કે, સાંભરે ન સુદીર ચામરે; એવી પેરે છેતુ ન દીજે, ભાલણ પ્રભુ શ્રીરામરે. સાથિ રે. ઠામ રે; પ્રીતમદાસ. એક. જ્ઞાનપ્રકાશ. દેહરા. હરિ ગુરૂ સંત કૃપા કરે, હરૈ સકલ સદેહ; પુરૂષ આદિ પરભાતમા, તાસુ પ્રગટે તે ન વિના હરિ નહિ મળે, જો કીજે કાર્ય ઉપાય; બીજાં બહુ સાધન કરે, હૃદય શુ ન થાય. છુટવાના ઉદ્યમ કરે, હમ સમ જીવ અધાય; આપ બળે છટે નહીં, ાડૅ ત્રિભુવન રાય. એક. એક એક. એના રચેલા ગ્રંથા:-ઞાનપ્રકાશ, ભાગવદ્ગીતા, અધ્યાત્મ રામાયણ, જ્ઞાનમાસ, ગુરૂ મહિમા, જ્ઞાનગીતા, કક્કા, સરસગીતા, પ્રસ્તાવિક વૈદાંતના ૯૦૦ દાહરા, શૃંગારનાં તથા બ્રહ્મજ્ઞાનનાં પટ્ટા, મહિના વિ૦ ૧ ર ૩