પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૮
મુક્તાનંદ.

મુકતાનઃ. ફૂલડાના ગજરા, બાજી ફૂલની છડી, કરે ઈન્દ્ર ઉપરથી, પ્રેમે ફૂલની ઝડી; ફૂલડાનાં ઝાંઝર ચરણે, પેરી સુદર શ્યામ, મુક્તાનંદને વાલે કીધું, ધેલું ગોકુળ ગામ; થ૬ ૫ સુ ફૂલડાં ધારીરે, અંગે ફૂલડાં ધારી, શોભે શ્યામળીઆ સુજાણુ, અંગે ફૂલડાં ધારી; જરકસી પાબડલીમાં, ફૂલના તેરા, માથે ભ્રમરચુ'જાર કરી, આવે છે. આર; હૈડાં ઉપર હાર, સુંદર ફૂલના પેરી, ચેરેમાનનિયુનાં મનને, પ્યારા લટકાળા લેરી; જુલાના સણગાર, પેર! પ્રીતમજી પ્યારે, અતિ આનદ વધારે, નિત્ય ના લાલા; મુક્તાનંદના વાલે, પુલ્યા ગોપીતે રંગે, ગોપી અગા’ગ ફુલી, રહી શ્યામળા સંગે, ય ૧૬ સુ ફૂલના, ફૂલના પ્રીતડી બાંધીરે, મારી પ્રીતડી બાંધી, સખી શ્યામળીઆ સંગાથે, મારી પ્રીતડી બાંધી ફૂલડાં. લડાં. ફૂલડાં. ફૂલડાં. ટેક. નેણુને ખાણેરે મારી, તેને નાણે; મુતે'માહનળ સરમાળે, મારી નેણુને બાણે; નેણુંને નેત્નરે પ્રિતમ, પ્રાણુ હા મારા, એક ઘડી અલબેલા વાલા, નહીં મેલું ન્યારા; તેણુને. નંદકુવરનાં નેજ઼ કેરાં, જાદુડાં બારી, અની આંખડીયુને જોતાં, સર્વે માહી રહી નારી; તેને તેંયા વિના જપ ન થાય, શુ કરિયે એની, હુ'તા વાલાને વશ થઈબ્રુ, લાગી મેહની એની; મુક્તાનંદને વાલે, માફ ચિતલિધુ ચારી, એનુ મુખ જોઇ જીવું, જેમ ચ'દ કરી; તેને. ૫૬ ૧૭ સુ તેણને ટેક.