પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૪
મનોહર સ્વામિ..

૭૩૪ મનહર સ્વામિ. પાંચ ભૂતેાના દેહે દીસે, માહાટા ચમતકાર; ચામે મઢેલા જુજવા ઘાટના કાણુ કળી શકનાર જોજો. પવન તણા થંભથી ચલાવે કારખાર; પ્રાણાખાન જ્યાનાદાન સમાન માર્. જોજો. જોજે ૧૩ જોજો ૧ આકાશાદિક ભૂત તણે સત્વ ભાગ સાર; તેથી મન બુદ્ધિ કરે યિત ને અહંકાર. જોજે ૧૦ ાત્ર ત્વચા ચક્ષુ ને રસના તે ધ્રાણુ ખાર; આકાશાર્દિક તણી જ્ઞાન ઈંદ્રિ નણુનાર. જોષે ૧૧ વાગાદિક પાંચ િ કામ કરનાર; નભાદિકથી પ્રગટ કરે રજોના વિચાર. જોજો ૧૨ સ્થૂલ સૂક્ષ્મ કારણ છે ? ત્રી પ્રકાર; તેના ચૈતન અડા નાંખ્યા પડદા ભુલવનાર પોતે માંહે ને બાહાર બિરાજે ભિન્ન ન થાયે લગાર; કે કરી ન શકે એવાં સર્વેકામ કરે દિલદાર. વધ્યાપુત્ર જેવા અસબવતા શબ્દાદિકથી કરે એવે, ખીજા કેને ભાર. કરતે સતે નિત્ય અકત્ત, લેપ ન પામે લગાર; ચેતન આનંદરૂપ છેવ્યાપક, જેના પાર ન વાર. પડદામાં હું મારૂ માની, જે કરે વ્યવહાર, કન તણે આધીન ગણી તેને ફેરવે આપ મુઝાર ગુરુ શરણે રહી ત્રણે પડદા દૂર કરી તેનાર; પુરૂષને નિજરૂપ જણાવી, ઢાળે અધકાર. જે સચ્ચિદાનંદ બ્રહ્મને જાણ્યા તણેા રાખે પ્યાર; તેને થઇ ગુરુ રૂપ જણાવી, સાક્ષી કરે ઉદ્દાર.. જોજો પદ ૩૬ સુ પરીવાર; જોજો ૧૫- ભેજે જોશે જોષે ૧૮ જોજો જોજોરે,આ સત્ય સમજના પ્રકાર, જોજે ટેક. અહુ’ અભીમાની કરી મતીને મદાર; જ્ઞાનેદ્રીને સંગે સકલ વિષય જાણનાર. જોજો તે મન સાથે મળી કરે, સર્વ કનૈ સાર; કકી દારાયે તેથી, ચાલે વ્યવહાર જોજો r le ૧ ૨.