પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૫
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. માટે યજ્ઞ તીર્થં દાન સેવાદિ ઉપચાર; જોજો કર્મ વિદ્યા સકલ જેની ઉક્રિયા સરદાર. તે સત્ત્વ રજ તમ ભેદેથી ભિન્ન પ્રકાર; તેમાં સાત્વિકને કરે છે, કૃષ્ણ અંગીકાર જોજો ૪ વિધા વધે એવા યજ્ઞદાનાદિક, સેવાદિ આચાર; શ્વરાર્પણ બુદ્ધિયે કર, સાત્વિકા કરનાર, જોજે ૫ એહિક આમુષ્મિક ફળ શાભા,પારસ પ્રત્યુપકાર; બેજો માટે કરેતે રજોગુણીકત્તા,દુ:ખ ભાગી નિરધાર જોજે $ તામસી કામ અંધારા આળસ,ને મગરી મુઝાર; જેવિપરિત કરે તે તમે ગુણી,અજ્ઞતા પામે અપાર. વરણાશ્રમનાં કામ જરૂરી, સાત્વિક જાણે ભાર; સદ્ગુરૂ ને સશાસ્ત્રની સ’ગત,તા ઘણે પ્યાર. રજોગુણી દુ:ખરૂપ ધંધામાં, માને સુખ અપાર; તમાગુણીનાં સબળાં કાર૪, અંધારે અંધાર. જોજે e ખીજી છે ઉપાસન વિદ્યા, લિંગ તેનું કરનાર; શ્વેજો ધ્યાન જાણ્યાથી તે સિદ્ધ થાયે,માટૅ સાધવા પ્રત્યાહાર.જોજે ૧૦ તે તે ન થયે પ્રાણાયામાદિક, યેગ કરે નિરધાર; એવિધા તે આવડે જો ગુરુ,સિદ્ધ છે શીખવનાર. જોજો ૧૧ જેજે ૧૨ તેજ ૧૩ જોજો ૧૪ સાત્ત્વિક સાથે વ્યાપક કાં તા,સાત્ત્વિક મુર્ત્તિ સાર; રજોગુણી તા રજોગુણી દેવનું ધ્યાન હૃદે ધરનાર તમેાણુણી છે ભરવ ભૂત, પિશાચના ચિતવનાર; ત્રણેના ધ્યાનાદિક માંહે છે. મેટા ફેરફાર, રજોગુણી ને તમોગુણી બને, તે તે લેાક મુઝાર; સાધનનુ લ ભાગવે તાપ,પા હારને હાર સત્વ ગુણી શુદ્ધ સત્વને જીતી,પાંડુાંચે પરાપાર; બ્રહ્મ લેકે કાં આ જગ માંહે,સઘ પામે ઉદ્ઘાર. એ વિધા તે સદ્ગુરૂ ાણે,અન્ય ન જાણુણહાર; તે વહુ પેટભરાનાં પાંખળાં, જગમાં બેશુમાર ત્રીજી વિદ્યા માક્ષનુ કારણુ,તેમાં નહીં સાર; પણ તે સાત્વિક લેકજ પામે,અન્યને નહીં અધિકાર જોજો ૧૭ જોજે ૧૫ જેજે ૭૩૫ ૩ 1.9 .