પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૯
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. ચૈતન થઈ રાખછ જડ સાંહાંભી,એવી વૃત્તિ મૂઢતા કાં પામી; ભજ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વામી, GI નહિં. ૧૧ ૧૬ ૩૬ સુ-રાગ જંગલ. કરીને તરી યમ શકનાર, અંધા હાટેક, રાત દિવસ બહુ પાપ કરીને, આપી શકીશ મૂઠી જાર. અ. હું. ક. સ્નાનાદિક આચાર સકલમાં, બહુઅભિમાનનો છે.ભાર; અે હો. ક. ૧ વેદ પ્રમાણુ કાંઇ કરી નથી શકતા, ઉલટા બને છે ગુનેગાર. અ. હા, ક નારાવત ફળ ઝટ જાયે ખૂટી, પાછા તે ઠારને ઠાર. અ. હે. ક. ૨ તજ અભિમાન શરીરાદિકનું, પ્રભુ ચરણે ચિત્ત ધાર; અ હૈ. ક તેને થઇ રહે જે છે કરતા, જગતણા પાલશુહાર. અ. હે. ક. ૩ ચાકરને નહિ જોખમ ઘઉંનુ, ધણી થયે ગેરુનો માર; અ. હા. ક. સચ્ચિદાનદ બ્રહ્મ એક તૃત્તિયે, રાત દિવસ સંભાર. અ. હા. કે. જ પદ્મ ૩૭ મુ-રાગ પ્રભાતી પાછા વળ પાછે વળ કહેતાં, મૂઢ તાણે જાયરે; જમ જમ જગ જલ ઉંડું આવે, તમ તમ અધિક તણાયરે પા માયા પર ચિહ્નન જગ વ્યાપક, નજરે નવ્ય દેખાય, ભાયિક ઘાટ રૂપ તેને લહી, ઘેર ઘેર ધર્મકા ખાયરે, પા જડ ઊપર દૃઢ મરક મૂઠી, ગૃહી મતવાદી થાયરે; ઘણા સંધ ભેલા લહી, ભવ સાગરમાં બહુ ડાહાળાયરે પા સદ્ગુરુ તે સદ્શાઅને જાણી, નાકા રૂપ ૫માયરે; તા થઈ સાધનવાન અખંડિત, ચિદ્ધન તીર પમાયરૈ. પાછા ૪ પણું વિષયાંધપણે તે સામું, નવ જોવાયરે; સચ્ચિદાનંદ બ્રહ્મ સુખ મેલી, સ્ત્રી ધનમાં લપટાયર, પા પ ૫૬ ૩૮ સુ-રાગ પ્રભાતી r ૨ ૩ કૃષ્ણ દાસ તે જન જે સ્વપને, કૃષ્ણુ વચન નવ લેપેરે; અન્ય વચનને ગૃહણ કરે, તે ઊપર શ્રીવર કાપે૨ે. કૃષ્ણ-ટેક, ૧ કૃષ્ણ કહે જે દૈવી સ’પાત્તના, જે જન તે મારા; આસુરી સ’પતિના જે જન, તે તે નહિ મુજને પ્યારારે.કૃ. ૨