પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૩
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. ખેડ, માને સદગુરુ શીખવે, તેજ કૃષ્ણના ભાવ; તે પરમાણે ચાલતાં, ગીતા ભવજલ નાવ. ગુરુ ઉપદેશને પાળીયે, મેટી સેવા જેથી પાતક પાંગરે, આવે ભવના છેજુ, પિંડ પુજાવે આપને, ચિધે પીતળ પાઢણુ; એવા ગુરુ શિષ્યને મળે, મહા નરકની ખાણુ. ગુરુ વચનેથી સાધીયે, સાધન પ્રથમ વૈરાગ; જી' નામ વિવેક તે, જડ ચૈતનના ભાગ. શમ અંતરની શાંતિ દમ ચંદ્રિ ય હાય; ઉપરતિ વચ્ચેા ઉપરે, મન નવ જાએ સેય. સુખ દુ:ખ સહન તિતિક્ષા, શ્રદ્ધા ગુરુ વિશ્વાસ; સમાધાન મનમાં રહે, નિજ સ્વરૂપની પ્યાસ. મેક્ષની ઇચ્છા મુમુક્ષુતા, એ સાધન શુભ સાર; ગુરુ ચિધે તે। આવડે, મેક્ષતા દાતાર. માટે ગુરુસમ કા નહીં, જગમાં બીજો અન્ય; જે જન ગુરુ શરણે રહે, તે જનને ધન ધન્ય જ્યાં સૂધી એ આવડે, અંતરંગ સાધન; ૌ સુધી હરિને ભજે, શુદ્ધ કરે નિજ મન હુકનિષ્ટા રાખે ખરી, ગ્રહે ન ચીજ હરામ; દાન યા સત્સંગતિ, અન્ય ભજન નહીં નામ. ચિત્ત સંતાષ પ્રસન્નતા, વિદ્યાના અભ્યાસ; સદ મસર રાખે નહી, ચેરી ન ચાડી ન હાસ. કેરી ન ખૂક્ષણ આળસ, દીર્ઘસૂત્રી નહી’ ચેર; દુર્ગુણુથી ડરતા રહે. મનને રાખે મૃત્યુતા ભય મનમાં, રાખી ન ગાલ થાય; દિન દિન પ્રભુને પામવા, પ્રેમ વધારે જાય. સહુ સાધનમાં શ્રેષ્ઠ છે, સાથે પ્રેમે ધ્યાન; કરે સચ્ચિદાનંદ બ્રાનું, તેા ઝટ થાયે બ્રહ્મજ્ઞાન, ફાર. ૭૩ ૧૯ ૨૦ ર૧ ૩૩ ૨૩ ૩૪ ૨૧ + ૨૭ ૨૮ ૩૯ ૩૦ ૩૧ ૩૨