પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૯
ભક્તિ પદ સંગ્રહ.

ભક્તિષદ સંગ્રહ. અંગે અભુત પહેરા આભૂષણુ,હરિ જેવી ઉપજે રુચી; વસ્ત્ર વિવિધ જરકશી ઢૉ, પ્રિય પ્રેમીજન ચી; ચંદન ખાવનાં ચરચારે, ભૂલે નહી સમા સમેા. અધતા, ૩ અડસઠ તીર્થંના અધિપતિ, હરિ નિર્ધનિયાનુ ધન; રાંકનીરિક સિદ્ધ રાજ અમારા, ત્રિકમ અપંગના તન; ગાપીને ગુણીજનરે, ગાવિંદ ગમેા ગમેા. અને ૪ અનુભવિયાના અંતર દેવ તુ', રાજ મહારાજ રૃપાળ કૃષ્ણ સ્વરૂપે કાળને કરડા, દામાદરજી તમે દયાળ; સંભાળા સંત સ્વામીરે, દુષ્ટને દમા મો. અનેૉ. પ્ અવિન નભ અપ તેજ વાયુમાં, વ્યાપી રહ્યારે વિશ્વેશ; દશ દિશાને સ્થાવર જંગમ, પાતાળ માંહે કેશ; ધીર બ્રહ્મદેશ ભૂલ્યારે, તે ભૂતળે ભમા ભા. અને ૬ પ૮ મું કપાતની કહે છે રે, કશ્મકશું કરે; શિયાણાના ભય છેરે, પારધીએ ભાણુ ભા; અહીંથી ઉડી અળગા રહીએ, આ દેશ તજી ઉપદેશ; મમ વચન પિયુ ભારે માના, અસત્ય નહિ લવલેશ પ્રમાદ પ્રભુ મૂકારે, રોક વેણુ ધરા. કપાત. ૧ કપાત કથ કહે કાયર કામની, હેનાર પદારથ હશે; શત્રુતુ સાલ સેજમાં ટળશે, કરતાનું કહ્યું થશે; હૃદયે હરિ રાખારે, કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચા. કપાત. ર જીવ જાગે ઘરે ઘટ ગાવિંદ, પલકે અક પ્રમાણુ; ડગમગતા તમે દિલથીરે ટાળા, સભારા સારગમાણુ; ચિંતા ન રાખારે, દિલથી ના ડરે ડરા, કાત. ૩ અહીં ડસ્પે! પારધીને પાયે, તૂછ્યા બા તેવાર; ઉડયું શીર શિચાણા કેરૂં, એવા કૃષ્ણ કૃપાળુ કરતાર, ભાવે શુ ભાખે। ૐ, ભવજળ તરી તા. કપાત, ૪ તન તરૂવર પ્રાણુ પ‘ખીડા, નિવૃત્તિ કપોતની નાર; અહંકાર અહી અને જરા પારધી,ક્રોધ સિચાણા નિર્ધાર, ધીર મુકુંદ મધુસૂદન રે, પલક ન રાખે પરેશ. કપાત. ૧ eq