પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૩
સંક્ષિપ્ત દસમલીલા..

સંક્ષિપ્ત સમલીલા. કસને જાણજ ફરે, ધાયા ભૂપાળજી, બાળજી. દેવકી નાના કીધીરે, જે લીધી વીરા અને શું મારારે, અબળા રહેવા દે કુળ અમારેરે, દીકરી દુષ્ટને યા નહીં, કરવા નાશજી; શિલા સાથે ઝીકતાંરે, ઉડી તે આકાશજી. અંતરીક્ષથી જૂએ રાજારૈ, ખાલતી ખાળજી; શ્વાસકે ધરણ પડાર, કંસ ભૂપાળજી. કન્યા થઇ વીજળીરે, ગગને ગગડે; મામા તારે મારનારારે, ગોકુલ ગામડ઼ે. રાયને ચિંતા થા, છેડયા વસુદેવજી; કરે કસ સેવજી. છવાડા. દાવડા, ડીયાં દેવકીને, શુકજી કહે કથા, પરીક્ષિત સાંભળે; એમ ત્યાં ઉદય હવારે, સમરથ શ્યામળા ગોકુળની કહુ કથારૈ, વ્યથા ગઈ સહુ; ગગન ગાજી રહ્યુંરે, પુષ્પ વૃષ્ટી બહુ. પુનાતી પ્રેમદારે,જાગી જે જશેામતી; પાસામાં પુત્ર દીૉરે, ત્રિભુવનના પતિ, જેમ આકાશમાંહેર, શશિ હાય નિરમળા; તે થી અધિક શાભેરે, સેન્દ્રએ સ્થામા. ઘરમાં તેજ ધણું રે, કીધા કાટી દીવડા; નંદને કહે જસોદારે, ઉઠને પિયુડા. કઇ કઇ સબળ સારે, શુકળ બ્લુ માફ’; ઉઠો જા જાગી અજવાળુ રે, વસ્તુ છે ઘર તમારૂ નક્કરે, નાથજી નીરખીયા; હરીમુખ જોઇ જોઈ, હઈડે હરખાયા. શ્રાવણ માસ સુદરરે, રાત સામણી; તીથી છે અષ્ટમીરે, નક્ષત્ર છે પાછલી એ ટીરે, નિશા સહીણી. આનંદની; મહા ફળ પુણ્યે પામ્યારે, શ્રી ગાકુળચંદની, j ૭૮૩ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ રૂપ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૪: ૧૪૧ ૧૪૨ ૧૪૩