પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૮
બાપુ.

૭૮. બાપુ. મીયાગામના વતની તે ધીરા ભકતને શિષ્ય-સંવત્ ૧૮૮૯ માં આસો સુદી ૧૧ ને દિને એ સ્વધામ ગયા છે. એના પ્રસિદ્ધ ગ્રંથ કોઈ નથી, પણ ભજન કીર્તના નૈ ગરબી ઘણી છે. જ્ઞાન ભકિતનાં પદે, પ૧ લું. ભાઇરે હરી નામની ટેકતમે ઝાલેરે;ીજી' ભૂખ્યાને ભા જન આલારે; ભાઈરે-ટેક કાટી સાધન ના આવે નામના તાલે, બંનેને કાંટામાં બ્રાલેરે; ભા નામ વધે તેને શાસ્ત્ર શાખ દે છે, જાણી જોઇ સિદ્દ થયેછે કાલરે; ભા (અંતે) આંખા ઉપર ચડવું ને કેરી ઉતારવી, સીદને કાંસા પાળારે, ભા ખીજા સા સાધન પાળા જેવાં જાણજો,(દરી)નામ સમજેતે મારા વાલા રે; ભા આંખેને ખુદા હૈ દમને રૂા, કાનમાં પુમડાં બ્રાલેરે; ભા૦ જ્યાં જાઓ ત્યાં પત્થર ને પાણી, (ગમે તેા) લાખા ગાઉ ધરતી ચાલેલારે; ભા આતમા ચીન્યો તે તે ટેક સાચી, હરી સભર ભયે છે નથી ઠાલારે; ભા સતનામ ખાપુ સદ્ગુરુએ એળવુ, તમે સત સંગતમાં માહાલારે; ભા પદ્મ ૨જુ કાણાને કાણા કહીએ તા થાય વઢવઢવું;ભાઇએ સાચું કહેતાં તે લાગે કડવુ રે; ટેક મૂળ ભરમ તમા જુએ માટીના,મુસલમાન બદનું હીદુ કહેછે ચડવુરે; ભા ભાટાડાના ગણપતી ને કાંચડાનું ત્રાળુ', એને કાગળ વતે મઢવું મઢવુ રે; ભા સેવા કરે છે તે જળમાં લે છે, બારે મહીને એને ધડવું રે; ભા ઢીગલાની રમત તો છોકરાંને વાહાલી,ભાગી જાય તેા તરત આવે રડવુંરે; ભા હરી ભજનવિના ધીક એની મૂછને, મૂર્છા વિના માઢુ લાગે કડવુંરે; ભા