પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૨
બાપુ.

મ માપુ. રાજા ર’કનું કાંઈ ના ચાલ્યુ, ખકરી તા એવી વકરી; બકરીએં મારગ પાડયેારે, રબારી વિના સાને ખાળે સશય રૂપી. ઉંટ ખકરીતે એક ચારનારા, હાથ પગ નહીં શીશ; જ્ઞાની જન તે। મગન થયા છે, અજ્ઞાનીને ચડે રીશ; ખાપુ નામ સાચું, મરે ના કાપી કાળે, સશયરૂ પી. ૫૬ ૧૧ મુરાગ કાફી. તેની સમજ્યાવિના સાધનરે, હરી નામ વિનારે, જે તર રહ્યા હરી નામ વિના જે જે કરવું તે, ભાત ભાતના ક્રમ; થાય ગતી; મતી. ટેક, સદ્ગુરુ મળે તે ક્રમ ગયા સાના સથે ટાળે, ભાગી જાય સૈા સ; શારે, પાયે પડે ગતી મુતિ. સમ આવે રતી. સમ જોગ જગન કરૂ તા દો ઘણો બેસે, લક્ષ લક્ષ જીવ મરી જાય, એક કુળ ગુરુતા આતમા દુખે, ત્યાં સુધી ક્રમ કહેવાય; નામ ઘણું મોટું રે, આવરણ ના દમ ના ઘુટુ ને મુખ ના રહુ, સુરત નામ એક રૂપ; નામી અનામી પોતે બન્યો છે, કાટી બ્રહ્માંડનો ભૂપ; ૧પ કર્યો જપીએર, પાતે તેા અન્ય જગપતી. સમ૦ સદ્ગુરુ મહિમાનો પાર ન આવે, અતર કેૐછે મા શૂળ; ભૂલ હતી તે સદ્ગુરુએ ભાંગી, વસ્તુ આપી છે અમૂળ; ગુરુ નિરાંત બાપુ કહે છે રે, પ્રગટ કરી ગુપત હતી. સમ પ૬ ૧૨ મુ પાણીના ખેલ બનાવ્યા રે,એની તા કહિયે અકલ ધણી; સહુથી રમનારારે, શોભા તે। એના નામ તણી. ખરૂ' એ પાણી ને ખેઢું એ પાણી,પાણી અપીણુ ને ખાંડ, એ પાણિથી થયાં નર નારી, ને એ પાણીથી બ્રહ્માંડ; પાણીનુ બન્યુ મેતીરે, પાણીની અતી હીરાકણી. પાણીના ખેલ, પાણીની અમુલ્ય કાયા બનાવી, હાડ ચામ લોહી માંસ; પાણીનાં રે પશુ પંખી બનાવ્યાં, પહાડ પત્થર ને ધાંસ; પાણીના હાથી ધેડાર, પાણીની શાક્ષ પામરી ખણી, પાણીના ખેલ, ટેક.