પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૧
રણછોડ ભકત..

૮૨૧
ભોજન સમયનાં પદો.

રણછોડ ભકત. ઐતા પ્રસિદ્ધ ગ્રંથ-રણછોડજીના ગરબા, રાધા વિવાહ, રામાયણ, રાધિકાના રૂણાની ચાતુરી, છુટક પદા. રાધિકાના રૂષણાની ચાતુરી, પ ૧ લુ એક સમે ભ્રખુભાન ભાવને, પ્રીતશું પ્રભુજી પધારિયા; રાધિકાજીની સંગે રમવા, અંગ ઉમંગ વધારીઆ. આપ્યુ તે આસન બેસવા,હરી બેસાચા બહુ આદર કરી; સામાં તે બેઠાં સુંદરી, નાથ નિરખવા નયણે ભરી. સામા સામી દૃષ્ટિ માંડી, છાંડી કોઈની નવ શકે; છબીલાની છબી જોઇ જોઇ, છખીલી પ્રેમે છેકે, શુદ્ધ ન રહી શરીરની, દિબ્ય ચલૂ છે બેહુ જણાં; એક એકથી રૂપે રૂડાં, ડાડાપણમાં ડાચાં વાં. ચાદલેાકના નાથ સામાં, હાથ જોડી ઉભાં રહ્યાં; પૂર્ણ બ્રહ્મ અખંડ અધિપતિ, તે વનિતાને વશ થયા. ઈશક લાગ્યા રે સખીરી, આશક માશુક જોઇને; ત્રણ દિવસ એમ વહી ગયા, તમે મન રહ્યું છે માહિતે ત્રણ દિવસન એક આસન, એક ચિત્તોઇ રહ્યાં; ૮૨૧ અંગ આશ્રણ સામાં સજવા, એક સખી મૂકી ગયાં. મન વાળ્યુમેહનજીએ, ભાવે ભાળ્યે ઘર ભણી; દૃષ્ટિ ચુકાવી ચાલીમા, રણછોડ ગુણ ગાયે ગણી.