પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૫
રાધિકાના રૂષ્ણાની ચાતુરી..

રાધિકાના રૂષણાની ચાતુરી. ૫૭. સખિ કહે બાઇ સાંભળા,મારી વીનતી સાથી સહી; એ રંગ ભીની રાધિકા,તેને મૅકમાાં વેચવા અહી. એનું લક્ષણ તા લેહેતાં નથી,શ' લાલચમાં લેવરાચ્યા; જ્ઞાન તમારૂ કયાં ગયું, શૂ ઘણા ઘણાને ધા છે.. સુરીનરનુંસાર સરવે,રાજ કેરી રંગના, કુંવારી કુળદીપ છે, અધાગે હરિની અગના મે ચંદ્રવદની ને મનમદની, સુદર એનુ રૂપ છે; એના ગુણને ધ્યાય નિર્ગુણુ, ચાદ લોકના ભૂપ છે. એ મૃગાતેણીને હંસહેલી, ગજની તે ચાલે ચાલતી; કેશરી લંક કપાલ કાંતી, મનમાંહી ધણુ મહાલતી. કોકીલાના શબ્દ સરખી, મધુર વાણી આચરે; વેણ ફેણ કાલ લાલક, ભૃકુટી ભ્રમર વળે. એ ચૈાદ લેાકની શાભા જોઇ, નાર નિર્મિ વિરચિએ; પૂર્ણ બ્રહ્મને વશ કરવાને, સાર વસ્તુ સચિએ. એટલે આવ્યાં રાધિકા, કહ્યું સખીને સાનમાં; રણછોડના સ્વામિને કેહજો, મેાહન રાખજો મનમાં, ૫૮ સુ સખી ત્યાંથી સંચરી, આવી હરી પાસે હતમાં; જે થઇ તે કહી સરવે, શ્યામને સંકેતમાં, વેગે વેહેલા જા વ્હાલા, પ્યારી પાસે પરવા; ત્રીજના શણગાર લઇને, કાડ એના પૂર્ણ કરીશ. જેમ રીઝે રાધિકાજી, તેમ તેને મનાવો; અતી આતુર અબળા તેની, આશા પૂરી આવો. સુણી વચન સાહેલીનાં, સભ્યે શણગાર શ્યામળે; માનુનીનું મન હરવા, ધાં આભ્રણ આંબળે. પેહેલુ પિતાંબર મુગઢ લરિયા, પાવડીએ પેાતે ચડયા; નખ શિખના શણગાર સુંદર, હેમ અતી હીરે જડયાં. ૧૦૪ 434