પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૦
ગોવિંદદાસ.

ગાવિ’દાસ. કૃષ્ણત્યારે રહિ રસિયાજી એલ્યા રે, માનીતી મુખ ખેલે; ભાર મીઠા ખોલી નાર રે, માનીતી મુખ ખોલે; ટેક તારા સમ જો તારા સરખી,કાઈ મુજને નથિ વાલી; જો નારી તું કહેતી હાઉં તો, સિંહને લાવું ઝાલી રૈ. માનીતી શાને કાજે રાડ વધારે, સાચુ કહેા સતભામા; એના હાથે એક પુષ્પ છે, હું તારા ગજગામાં રે; માનીતી મૂખ તમા` ચંદ્ર સરીખું, અમૃત સરખી વાણી; જો નારી તુ' કહેતી હાઉ તે, ઈંદ્રપુરી લાવું તાણી રે; માનીતી એક વાર મુખડુ દેખાય, એટલુ હું તે જાય'; જો નારી તુ કહેતી હાઉ તા, ઊભા થઈને નાયૂ રે; માનીતી. મેહનજીએ મૂગટ ઉતા, અલખેલે શીશ નામી; બેઉ કરજોડી પાયે લાગ્યા, વિદજી સ્વામી રે; માનીતી ૮૪૦ કડવુ પ મું સતભામા—તમે અોલ્યા જાએ રાજ, કહાના કહેવું પડશે; તમને રીસ ઘણેરી ચારશે રાજ, કહાના કહેવું પડરો, ટેક માશીને તમે હાથે મારી, મામાનું મૂળ કાઢ્યું; મામાનું ધન આવ્યું તેનું, રામતિ વસાવ્યું રાજ; કહાના ન જાદાએ મેટા કીધા, ભૂખ તમારૂ શ્વેતાં; ધન લેવાને ધાયા ત્યારે, માબાપ મઢુલ્યાં રોતાં રાજ; કહાના પાંડવ જ્યારે થયા તમારા, બહુ ભાતે વધુઝાયા; નગરમાં કારવને રાખ્યા, પાંડવતે વન કાઢયા રાજ; કહાના પ્રાર્થના કરતી પાંચાળીને, શેકાતુર બહુ કીધી; પાસે રહીને પાતળિયાજી, તેની લા લીધી રાજ; કહાના મેટામેટા સા મહા ોદ્દા, રહ્યાજ તમથી હારી; ઈદ્રાદિક સરખા હાયા તા, નારી કાણુ બિચારી રાજ; કહાના ગેવાળિયા થઈ ગાયા ચારી, છાશ આહિરની પીધી; કળા નારિને રીઝવવાની, કયાંથી શિખી લીધી રાજ; કહાના૦ લાજ શરમ નવે તમને લાગે, હું તેા તમથી લાજું; ઝાઝાં લાંછન જોઈ તમારાં, દિલમાં હું તે દાઝુ રાજ; કહાના