પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
પ્રેમાનંદ.

પ્રેમાનદ. માર્ગ માંહે ઉતાવળે જાતા, પડ્યો હતા મેટા નાગ; પ્રેમદાએ પૃષ્ટ ઉપર, આધારે મૂકયે પાગ તતક્ષણે ઉછળી નાગુ વળગ્યા, અંતર માણી રીસ; ડેંસી દાસી પડી પૃથ્વી, ભૂખે પાડી ચીસ, કંઠે તે બાઝી કાચકી, નેમુખે પડિયા શેષ; ધાવ ઢળી ધરણી વિષે, ત્યારે ધાઈ મળીયા બહુ લાક મરતી વેળા માનુની, મુખથી ખેલી વાણુ; મારા પુત્રને કા પાળજો, એમ કેહેતાં નીકળ્યા પ્રા. વળણ. નારદજી એમ એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે મદ રે; એ પુત્રની શી ગતી થઈ, તે કહે ભટ્ટ પ્રેમાનદ રે. કડવું ૩ જું રાગ વેરાડો. ઉચ્ચરે, સુણુ પર્થ ખલવત; પછે એ પુત્રની શી ગત થઈ, તેને રાખ્યા શ્રીભગવંત. વહાણું વાતે જાગ્યા ખાળક, મુખે ખેલતા વાણી; આંખ્યા ચાળતા ને અન્ન માગતા, માતા મુઇ ન જાણી. સુનું ભુવન જ્યારે પુત્રે દીઠું, નેત્ર ભરીને રાય; આકુળવ્યાકુળ થાવા લાગ્યા, ઉત્તર ન આપે ક્રાય. સાંભળી આવી સર્વ શ્યામા, પાસેના પાડાથી; કા બાળકને પહુઆ આપે, ા વર્ષની ડેશી. કા કુંવરને કેડે ચઢાવી, લાગિ આસનાવાસના કરવા; આ આવી જનેતા તારી, આ ગઈ છે પાણી ભરવા. અણી પેરે તે સર્વે માનુનીએ, કુવરને માંડયું વહાવું; કાઇ પ્રેમદાએ દૂધ પાયું, એ આપ્યું ખાવું. એમ રમતાં જમતાં તે કુંવરના, સુખે વિસ જાતા; એ સવત્સર વહી ગયા, વિસરી ગઈ ત્યાં માતા. હીંડતાં ચાલતાં કુંવર મનથી, લેતા હિરનું નામ; એક દહાડે તેને વાટમાંહિથી, જડિયા શાલિગામ. . પા માર્ગમાંહે ચાલતાં, એક પડથા મેટા નાગ.” ૨૧ ૨૨ હતા. ૨૪ ૨ ૫ } U 2