પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. નખ શિખા લગી ચંદ્રહાસને રે, ખેતી નયણે નખી; હરિભક્તને દેખી હરિવદની, હૈડામાં ઘણું હરખી, આાકારો ભૂત્ર અળગું થાયે, ચંદ્રબિળ દીસે જેવુ; ત્યમ પિછેડી પરી કીધે મુખ, કુલીદ કુંવરનું તેવું. સુવદન અંત્રુજ ઉપર ભ્રકુટી, ભ્રમર કરે ગુંજાર; શકે શશિ મિથ્ય પુંઠે તારા, એવા ગાભે છે માતીહાર. શુક ચંચા અતિ ઉત્તમ, જાણે અધર મિલ્ખ અલંકૃત; શશિ વિતા શ્રવણે કુંડળ, ડાડમ કળીશાં દંત. કપાત કંઠ કર કુંજરના સરખા, હથેલી અંજીજ વરણુ; ખયે ભાનુબંધ મેરખા, મુદ્રિકા આદે આભરણું. વિશાળ હદે ને હાર હેમના, ઢિ કેસરના સરખી; દેખી રૂપ રંગ,તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભુરકી. ધન્ય માત તાત એનાં દીસે છે, કણે કીધાં હરો પુન્ય, હીમે હાડ ગાળ્યાં સુખ ટાળ્યાં, તે અઢુવા હશે તંન. જપ તપ વ્રત દેહ દમન, એવી તારુણી ધર નાર; તે નારીનું પરમ ભાગ્ય જેને, આવા હશે ભચાર. મેં પાણિયે પુન્ય ન કીધું, તેા માથા આવા સ્વામી; એમ દુઃખ ધરતી આંસુ ભરતી, વિષયા શાકને પામી. એવે એક કલાયની સૈ, કાગળ બંધન દીઠે; જેવા કારણુ યૌવનાએ, તતક્ષણુ છેાડી લીધા. સરનામુ અક્ષર તાતના દેખી, બાળા મહા સુખ પામી; શકે પત્ર લખી માયા, પિતાએ મુજ સ્વામી. સ્વસ્તિશ્રી કૌંતલપૂર સ્થાને, મન કુંવર બળવંત; અહીં ચંદ્રહાસને માલ્યા છે, તે પત્ર લેને ગુણુવંત, રૂપાન જોશાગ ન જોશા, ન પૂછા ધરસુત્ર; મુહુર્ત બિટ કોને ન પૂછોા, અને વિષ દેન્ગેની પુત્ર. વાંચી પત્ર ને વિષયા બૅાલી, ત્રાહે ત્રાહે ત્રિભુવન નાથ; વિષયાને સાથે વિષે લખાયું, શું કાપ્યા જોઇએ હાય. પત્ર લેવું તે પાછા પુરી જાય, પરણ્યા વિનાવિન્ન થાય; અક્ષર એક વધારું એ માંડે, વિષની કરું વિષયાય. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ne ૧૯ ૨૦ ૨૧ કર મ વ ર૪ ૧૦૯