પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
પ્રેમાનંદ.

ર પ્રેમાનંદ. વીણ. ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી ખેડા સહીરે; નારદ કહે સાંભળેા હૈ અર્જુન, એ થા એટલેથી રહી રે. કડવું ૧૯ નું-ચાલ પર્થની. નારદજી એમ વાણી વદે, સુણુ પાર્થ પાંડુ કુમાર રે; હવે કુલિદની શી વલે થઈ, તે તણે કહું વિસ્તાર રે. ચંદ્રહાસ વળ્યા. વેગે પુરથી, પ્રધાને કીધું કપટ રે; પૂછે કુલિદ રાજા તેડિયા, મુખે કીધી લટપટ ૨. જાણું શત્રુ સુતે માર્યો હશે, ને સરિયુ મારું કાજ રે; પાપિએ પહેવાહી બાંધ્યા, રાણી સાથે કુલિદ મહારાજરે. સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયાં ત્રુટી રે; હય હસ્તી ને કનક કચેાલા, રાજ્યભવન લીધુ લૂંટી રે. પાતાની ત્યાં આણુ વરતાવી, માર્ગ ચાલતા કીધા રે; પછે મૈધાવિની રાણી સંગાથે, કુલિંદને આધી લીધા છે. ઢાળ રાજા રાણી બાંધીયાં તે, હવે તે હાહાકાર રે; યમકિર સરખા સેવક પાપી, કરતા પાટુના પ્રહાર રે. મસ્તક તે મુગઢ વાણું કીધું, વિખેર્યાં તેના વાળ રે; કાંટા તે ભાગે પાગ વિષે, ભૂમિ પડે ભૂપાળ રે. સાટા વાગે ધુળ દાઝે, જેની ચંપકવી પાની રે; રાળાઈ ધાળાઇ તે ચતુરા, જે મહારાજાની રાણી રે. આશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જૈનેય રે; પેાતાના પુત્રને સંભારી, સાધવી માતા રાય રે. તીવ્ર તાપ તે તેને લાગે, તેણે અકળાયા પ્રાણી રે; વાટે ચાલતાં ચહું થાકે, પશુ સેવક હીંડે તાણી રે. પછૅ રાજાયે કંધે વળગાડી, મેધાવિની જે રાણી રે; કાંટા તે પડે કંઠ વિષે, પ્રેમા માગે પાણી રે. સ્થામાં પૂછે સ્વામીજી, આપણું શું થાશે ૨; સુતની સંભાળ નથી તા, કઇ પર રહેવાશે રે. માનું દુઃખ એ મન વિષે, પુત્ર પરણી ધેર ન આવ્યા રે; દીપક સરખી દીપતી વેડલે, વાર ન લાવ્યા છે. ૩ ૫ $ છ ' ૧૦ ૧૧ સર ૧૩