પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. ગતે કરીને પવન સરિખા, ગંભીરતાએ સમુદ્ર; દેહું જાણું અનલ સરિખા, શીતળતાએ ચંદ્ર. સગ્રામે સુરપતિ સરિખા, ગણેશ સરખા ગુણુવાન; મહિમાએ મહાદેવ સરિખા, તેજે કરીને ભાણુ. મસ્તકે મુકુટ ફ્રાને કુંડળ, નીલમણી ઉજ્વલ મૈાતી; કંઠે ઠંડી ને હાર હેમના, દુગદ્નગી રહે છે ઘોતી. શોભે સૂક્ષ્મ કટિ કંદોરા, છુટી કરી કમલના વાગા; પૃથ્થુદ્ધિ ક્રોધી દૃ2 બેતા, જમાઇ જમ સ`ા લાગે. પુષ્પ પરિમલ ચપક ચંદન, અંગ અરગજાના ચળ; મિઢળ કરે બાંધ્યુ વરે, રગિત અધર તખેાળ. નેત્ર નેહ ભર્યા જાગરણે, આવી છે વિષયા નાર; સસરા પાસે આવ્યેા સાધુ, જ્યમ શાર્દૂલ નિસરે ખાર. પુરાહિતે પ્રેમ જણુાવી, લેાક લાજ ત્યાં માંડી; મુખે હસતે વાત કરતા, હૅની રીસ ન છાંડી. આવા સાધુ પૂજ્ય કહીને, પાપી કટે ભેટયો ભૂર; કા શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુયે ભેટયો સૂર. વળ. સૂર સરખા શેલતા સાધુ, મળ્યો સસરાને મને કરી રે; નારદ કહે પછે કુલિદ કુંવરને, કઈ પેરે રાખ્યા શ્રી હરરે. કડવું ૨૩ મું–રાગ મારું નારદ કહે સાંભળ અર્જુન, ધૃષ્ટદ્ધિ વિચારે મન, જામાત્ર તે મને મળિયેા, સસરાને સ્નેહ નવ કળિયેા. ધૃષ્ટમુદ્દે વાત વિચારી, આ પુત્રીને પરણ્યા ભિખારી; કહેા શત્રુને દેખી કેમ રાચુ, ગાલવિયાનું વચન થયું સાચુ. એ જામાત્રને જીગતે મરાવું, વિષાને તે વિધવા કરાવું, એ યુદ્ધે નહીં સીતાય, કરું કપટ કે બીને ઉપાય, યપિ જ છે મુને પાપ, પુત્રીને વિધવા કરે છે ભાપ; પૂજ્ય મારે હત્યારા થાઉં, પેરે અડસઠ તીરથ નાઉં. એવી વાત વિચારી છે જેવે, ઋષિ ગાલવ પધાર્યો તેવે; સભા સરવે એ માન જ દીધું, શામ મૂખ પ્રધાને કીધુ, ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૨૦ ર ૩ ૪ ૧૧૯