પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
પ્રેમાનંદ.

૧૩૪ પ્રેમાનંદ. કડવું ૪ થું—ાગ આશાવરી સજય માલ્યા વાણી રે, એક અયદાનવની રાણી રે; નવ જાણી દૈવે જાતિ પિયર વિખે રે. તે કરતી અશ્રુપાત રે, દેખી રાયાં માત ને તાત રે; સર્વે વાત માડીને કહી છે મૂખે રે. તેના પિતા પુડરીકે વહાલે રે,રાખી કુંવરી આપત કાળે રે; એક બાળક પુરે માસે પ્રસવ હુવે રે. તે જણુતામાં કુંવર રાયા રે, જાણે પ્રલેકાળ શુ હુવા રે, આવી જોયા સર્વે નાગેણે દીકરા રે. વઢવાનું મન ઠર્યું રે, જાત કર્મ કુવરનું કર્યું રે, ધર્યું રે અહીલાચન નામ જ જાણજો રે. કુંવર દિન દિન માટા થાય રે, મેાશાળ સાથમાં રમવા જાય રે; રમવા ગયા નાગના બાળા રે. માહે માંહે બાળક બહુ વઢિયા રે, અહીલાચન પર તુટી પડિયા રે; કઇ ચઢિયા રે વાંસાપર ઉભા રહ્યા રે. અહીલાચન મહાળિયેરે, તે આકાશ લગી ઉળિયા રે; ળિયા રે પાછેઃ સર્પ કંઠે ગ્રહ્યા રે. બાળક પાડે અરકા રે, અહીલાચન આપણે સરખા રે, જેમ વરશે એમ આસુડાં ભરે રે. ત્યારે સરપ સૌ ક્રોધાયા રે, અહીલેચનના કર સાહ્યા રે; કેહે ભાઇ તું કાના નમ્રમાં ઉછરે રે. કાણુ જાણે તારા બાપ રે, કૈાણે જણ્યા ને કાને સતાપ રે, એમ સર્પે મેહેણું દીધુ અતિધણુ રે. થયે આશિયાળા અહીલાચન રે, ઠંડે લાગ્યા હુતાસન રે; સુણા ધૃતરાષ્ટ્ર તન કાંપ્યું પેાતાતણું રે. વળણ પેાતાતણું તન કાંપ્યુ તે, આવ્યા જ્યાં છે માત રે; દીનદી। દીકરે, પછે પૂછે જનુની વાત કરે. કડવું ૫ મું-રાગ રામગ્રી. પુત્ર કાંઇ દીઠ અતિશે રાતાજી, હૃધ્યા ફાર્ટરે આંસુ લેહતાજી; અરે અહીલાચન રે મારા બાળા, કાણુ કષ્ટ દીધું રે કુંવરજી કાળાજી. ર ૪ 19 ' ૧૦ ૧૧ ૧૨ ૧૩