પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
પ્રેમાનંદ.

૧૪૦ પ્રેમાનંદ. જેમ ગયા નેત્ર આવે અધને, આપ વળ્યા ડે। તનરે; તેવું સુખ મારે યુ, આ સાચું કે સ્વયંન, માયા તુ સખા ભડ મેટા ભાઇ, એસી ક્રમ રહ્યો ઘેર રે; પાપી કૃષ્ણને ન માર્યો તેં, ન વાળ્યુ ખાનું વેર; માયા પૂર્વે પિતાએ ત્યા તારે, જ્યા સુર પરિવાર; સવન વિદ્યા મુજ પાસે, મારે માથે રાજના ભાર; માયા શુક્યાય તે નામજ મહારું, હુંથી કાળ પામતા ખીહીકરે, જીર્ણ થયા જજમાન જ મરતા, આજ ઘેર ઘેર માગું ભીખ; માયા ઢ્ઢા જનુનીએ નથી જણ્યા, જે પેલા કૃષ્ણીયાને પછાડેરે; માયા ૧૧ દાઝ એલવી અયદાનવની, મુતે આનદ પમાડેર, માયા૦ ૧૦ કહે કુંવર તુ કેમ અવતર્યો, મુને હરીએ હાથે સાધોરે, વાપજર કયાંથી પામ્યા, માણે મારગ ક્યમ આવ્યે એક વૃક્ષની છાયા હેઠળ, ખેઠા બને એકાંતરે; હિલેાચને વાત માંડી કહી, આવ્યા ન જાણ્યા અંત, માયા૦ ૧૨ વાહાલા ગુરુ જાણીને બાળક, કરોડી આચરયારે, હુ પાતાળમાં પ્રસન્યા, માતાએ માસાળમાં ઉરિયા; માયા૦ ૧૩ પછે ઇશ્વર આરાધીને પિજર પામ્યા, એથી કારજ સરરો; વળણ. નઆ પછે પેટીમા પેસી, એમ મેલ્યા શ્રી ગોવિદ રે; અહિલેાચન પછે શુ કરે, તે કહે ભદ્ર પ્રેમાનંદ ૨.* G કૃષ્ણનેધાલીશ આપિજરામાં, અકળાઇ આણીએ મરશે; માયા૦ ૧૪ એવું સાંભળી હરખ્યા હરજી, એ કામ કર્યુ પેરે થાશેરે; પેટી દ્વાર સંકીર્ણ દીસે છે, કાળા તે ક્રમ સમાશે, માયા૦ ૧૫ એવુ કાચું નવ કામ કીજે, જ્ઞાન ચક્ષુયે નિરખેારે; પેસી જવા પરમાણુ પેટીનું, કૃષ્ણ છે તુજ સરખા, માયા૦ ૧૬ પાસે મૂકયા બદલાયા જાઓ, જુજવા નવ ઓળખાજી; માટે પેટીમાં પેસી નિકળા, પછે તે ભણી જા; માયા૦ ૧૭ આડવાના ૯મા અંકની કરીને અંતે ર સર્વ સ્થળે ન’ જ છે. સત્તરમી ફીની પ્રારશ્નની જા બન્યા.” . ને બદલે ‘જી' એક પ્રતમા છે. લીટીમાં આવા પા છે: ૧૮ બીજી પ્રદ ♦ બા