પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. દુ:ખ જાણી યુવષ્ટિરનું, `ાલીઆ અભિમન; ચિતા શ્રીહરિ ભાંગશે, નિરભે રહેા રાજન. ચવેાગઢ કરું ફટા, લઘો છે તેના મર્મ; પૈસી નીસરવું સર્વે જાણું, સત માના રાય ધર્મ. યુધિષ્ઠિર એવું સાંભળી, હરખ્યા પાતે આપ; પુત્ર જે કહ્યું તમે તે, મેં સર્વે માન્યું અદાપ. રમત માંહે ગઢ લેવા નહિ, ટકમાં લેવા ભેદ; કાંઠે જોવા બળિયા હારશે, ઇ પેસવું નિસરવું વેદ દુષ્ટ તે જાણી રહ્યા, પુત્ર તુજને લેશે અંત; અહીં હાયે તે શિખવે, અર્જુન । ભગવત. હજી લગી તેં પ્રહાર કૈના, સQા નથી લગાર; ભેદવા ગઢ કઠણુ છે, તુ હુજી ન જાણે ખાળ. વળણ તુ હજી નહિ જાણે ખાળ રે, અભિમન વાણી એયરે રે; જન પ્રેમાનંદ કહે યુધિષ્ઠિરને, સભા તે શ્રવણે ધરે રે. કડવું ૨૮ મું-રાગ કેદારશે. અભિમન વાણી આચરે, રાજા તે શ્રવણે રે; સ્વામી, એ ભેદ તાંહાં હું લડું રે. કાઠા ખટ લગી નાથ, જઈ આવું કરતા ઘાત; ઉપાય સાતમા જાણ્યા નથી રે. ઢાળ. સાતમા ક્રાંઠા જાણ્યા નથી, છ લગી મારી ગત્ય; એવાં વચન સાંભળી, રાજા વિક્ષ્મ પામ્યા અંત. કહે પુત્ર ખટ કાઠા લગી, તમે કેમ જાણા અવિધાર; શુદ્ધ કરતાં પેસી નિસરવું, કયાં શિખ્યા નિરધાર. એના ભેદ શ્રી કૃષ્ણુ અર્જુન, વિના ન જાણે અન્ય; જીત આવડી અમે ન પ્રીછું, કેમ પ્રી તમે તંન. કુંવર કહે કામ જ્યારે, હતા ગર્ભમાં વાસ; પીડાતી મુજ માને જાણી, કેશવ આવ્યા પાસ. ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ રા ૨૯ ૧ ૩ ૪ મ } ૧૬૭