પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન યુધિષ્ઠિરના ખાળે મેહુલ્યા, રાખ્યા હૈયામાઝાર; ધર્મ કહે પુત્ર મ નવ દીઠે, આવતા આ હાર. મહા દુ:ખે રાજા વાત કહે, ને નેત્રે આવ્યુ નીર; તેણે કરીને માતા મારુ, ભીજ્યુ સધળું શરીર. મેં પુછ્યું કાકાજી આવડું, દુ ખ કાં રે। મન; માતા તુજને શું કહુ માંડી, લે છે રાજન, અર્જુન કૃષ્ણ નથી માટે, કૌરવ પાપી જે; ચાવા જીદ્ધ માંગે અમાસુ, ન જાણુ અમે તેન. તે માટે ચિંતા છે સબળી, હવે શુ થાશે પેર; વાત કરે ને ન કરે, ત્યારે મુજને આવી મેહેર. મેં ત્યાં પાણુ કરીને કહ્યુ રાયને, સ્વામી દુ.ખ મ ણે; ચાવાગઢ હું જઇને જીતીશ, એ સત કરીને માને એવુ કહીને ખીરું લીધુ, ને આવ્યા છુ હુ હિંય; તે માટે । જાવા આજ્ઞા માતા, સૈન્યા સરવે સજ થાયે.* વી. ચક્રાવા જઈ છતવા, એમ પુત્ર મેલ્યા પ્રતિજ્ઞા કરી; સુભદ્રાને તેણી વેળા, વહુ ઉત્તરા સાંભરી. કડવું ૨૯ મુંગ મેવાડાની ચાલ. ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૧૬૯ મેાલી સાંભળી હા, અભિમન ખાળજી, સુભદ્રા કોંપી હા, પડી પેટમાં ફાળજી; તુવે શું થાશે ઢા, ૨ વિધાતાજી, ૨ખે કુંવર હા, રણમાં જાતાજી. ઉડી અબળા હા, મૂકી નિસાસજી, રાતી આવી હા,દ્રૌપદી પાસ, હૃદયા ર્ાટે હા, મુખ નવ ગેટલાયજી, પચાલીને હા, પડ્યાં પાયજી. પુછે પાંચાળા હા, શું છે ખાળી ,કાં રુ છે. હા, આસુડાં ઢાળી; મેલ્યાં સુભદ્રા હા, હૃદયા ફાટેજી, હું આવીધું હૈ, અતિ ઉચ્ચાટેજી. ૩ ર

  • એ આવૃત્તિ પ્રકટ થયા પછી, સવત ૧૮૯૨ ની સાલની લખેલી નવી પ્રતમાં ઉપરના

૨૬, ૨૭, ૨૮ ત્રણ કડવાં છે. ક્યાના પ્રસંગ જોતાં એ ત્રણ કડવા સસબંધ જણાય છે, તેથી તે અત્રે દાખલ કીધાં છે. ૨૮ મા કડવાને અંતે નીચેની ચાર લીટી વધારે જણાય છે ધર્મ કહે કેમ આજ્ઞા કરું, તું સેલ વરસનું કુલ; મીંઢળ કર છુટળ્યા નથી, નવ દીઠી ઘરની નાર તે માટે આભ્ય છુ આજ્ઞા માંગવા, મારે જાવું છે ચઢાવા જીતવા.”