પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન.

અભિમંનના સખા છે સાર, તે સર્વે ૩થા તેણી વાર; મનમાંડુ સમરીયા મેરાર, રણમાં જાવા કીધેા નિરધાર. દંતધાવન ને કીધાં મળસ્નાન, જાચકજનને દીધાં દાન; રાય યુધિષ્ઠિર જોતા વાટ, વહુ ન આવી તે થાય ઉચ્ચાટ. સુભદ્રા માર્ગને જીએ, વહુ ન આવી તે દુઃખે રુએ; જાગ્યેા અભિમન ઉતાવળ લણી, સાચવી વેળા ખટકર્મ તણી. લાવા માતા કવચ તે ટાપ, મારે છે કૌરવ ઉપર કાપ; એક એકને આજ રણમાંહે દુઃખ ટાળુ માતા દ્રૌપદીતણું.* છે આળસ યુધિષ્ઠિરને ખટ્ટ, ઉદ્યમ કીજે મળીને સદ્ન; જઈ કાકાને આપું આધાર, ચાવા જીત્યાના લઉં શિર ભાર. કહે જનુની પુત્ર ધ્યેાની આયુધ, ગઈ ધરમાં નહી શરીર શુદ્ધ; અરે દેવ હવે શું થશે, વહુ ન આવી તે કારણુ કરશે. સતાડી આયુદ્ધ ને ખાળવા જાય, જેમ તેમ વાર લગાડે માતાય; અભિમન કહે સુણુ માવડી, વાર લાગે છે આવડી. સંગ્રામ કરવાને થાય છે સૂર, કૌતુક કરશે મારું શૂ; કહેશે કાલ સૌભદ્રેસભામાં કયા, ખીહીના તે આવી નવ શકયા. હું એવું રે કહીને આધા પન્થે, લઇ ધનુષ ને પાછા વળ્યા; પહેર્યું કવચ સજી જીવરખી, થાનાર વાત જે લલાટે લખી. નીલાં અશ્વ તે નીલી જ, સાથીએ રથ કીધા સજ્જ; ખડ્ગ તામર બાંધ્યા ક્રૂડ કશી, ચઢો રથે મૃગ પર જ્યમ શશી. ૧૧ જેવે પ્રગટથાં ભાસ્કરનાં કીણું, તે વેળા નમ્યા રાય ધર્મને ચહ્યું; શું ધર્મ ધુધર બેસી રહ્યા, એ શત્રુ સામા તત્પર થયા. ર રાય કહે રૂડા છે રિા, તમે કૌરવને છતા ખરા; વારુ વહેલા થા સર્વ ોધ, એવું કહી કીધા સેનાના રાધ ૧૩ જાએ કુંવર કુંતાને પગે લાગવા, અને સંગ્રામની આજ્ઞા માગવા; એવું કહી માકલ્યા કુમાર, વધૂ અર્થે લગાડી વાર. ૧૪ યુધિષ્ઠિરને મન મે વાત, લાગે વાર રક્ષા કરે માત; ૧ ને આશીષ વચન કહે સતી, તેા કુંવર ન મરે કાની વતી. ૧૫ ર ર ૪ મ $ E ( ૧૭૫ × પ્રા. કા, મા બીજી કડી નથી. હું પા૦ પ્રા. ક્રા, “માતા સુભદ્રા દ્રોપદી તણું ” હું મા. ઠા. “વહુ ને આવી તે વિધ્રૂજ હરો.”