પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. પદ ૪ શું. લલીતા-સુા ભીખુભાન કુંમારી, સુંદરી તું વિનતી મારી; માનુની અન અવિધાર”, મહા વન ચાલુ કરવા વિહારજ ઢાળ વિહાર મહાવન કરેા ક્રિડા, શ્રી નાથજીસું નેહ ધરી; નંદના નંદન તહારે કાજે, આવ્યા તે વૈકુંઠ પરહરી. શિવ, શેષ, વિરંચી, સુરપતિ, ધરે તે સૌ ધ્યાન; નિગમ નૈતી, નેતી ભાખે, વિસ્તાર શ્રી ભગવાન. જેને મળવા મુનિ મહેાટા, કરે છે તપ અપાર; તે તો પામે નહિ-નારી, તલ્રારા પૂન્યના નહિ પાર. જેને કાજે જાગી જતી થયા, તજ સુખ સંસાર: નિમેષ સ્વપતે તે નવ દેખે, તું પામ પુરુષાત્તમ સાર. ભીખુભાન કુંવરીતુજ ભાગ્ય માટું, પુન્ય તણે નદ્િ પાર; તુજને મળવા માનુની, તલપે છે નંદકુમાર. ક્રાંઈક કરુણુા આણુ મનમાં, નહેર થઈ કાં નાર; કંથ શું અધિક ન તાણીયે, તું માનને વહેવાર. મેહુ કરજોડીને તારે પાયે લાગુ, મારી વીનતી અવિધાર; તુ વહાલી છે ગાકુળનાથને, પામે છે સુખ અપાર. પીયુ સાથેરે પ્રેમદા, કહું છું અધિક નાં તાણુ; જોબન આપી નાથને, તું માની શકે તે માન. શાને કાજે સુંદરી, તુ ધરી રહી છે માન; નાથને વહાલી ! નથી, તારુષ્ણુી તુજ સમાન. કવિ-લલીતાનાં વાયક સાંભળી, શામા સજ થઈ તેણી વાર; નરસૈંયાના નાથને, મળવા ધરે છે શણુગાર. પદ્મ પાડ્યું. માનુનીએ માન તજ્યું તેણીવારજી, શામા ધરે છે સાળ શણુગારજી; ભેટવાને નંદકુમારજી, મનમાં ધૈર્યો હરખ અપાર. હરખ મનમાં ધયાઁ ઘણા, મંજન કર્યું તેણીવાર; સુવા ચૈત" અંગે કેસર, સુગંધ લઈ અાર.