પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. મહાવન સ્મૃતિ રળિયામણું, શાભા તણે નહિ પાર; હાસ્ય કાકીલા શબ્દ સાહામણા, મધુકરના ગુંજાર. ત્યાં મારી શબ્દ સાહામા, ચાત્રક નવલ વીર; ત્યાં અનેક પક્ષી શ કરે, શીતલ જમુના નીર. ત્યાં કદમ અતિ રળિયામણું, તેની તે શીતલ છાંય, હું માન વધારું તહારું, તુ મેશ મારી માંય. કવિ-ત્યાં સમિર ત્રિવિધ પ્રકારના, લાવિયા તે બહુ સુગંધ; કુંભેાવનમાં ગઈ ચાલી, ધ્યાન ધર્યું મુકુ. મહામતિએ જપે જોગી, તેનું ધ્યાન ધર્યું મન ધાર; તતકાળ તેનું ધ્યાન ધર્યું, સુધ ના રહી શરીર. રાધે રાધે કરે માધવ, જપે તે સારંગપાળુ; નરસૈંયાના નાથને, લલિતાએ કીધું જાણુ. ૫ ૭ શું. લોલતા-લલીતા કહે સાંભળેા મારાવાલાજી, સુદરી છે મહા રિસાલાંજી; પેરે પેરે લાવી છું નાથજી, આવા સાંપુ તમારે હાથજી. ઢાળ. આવા તમારે હાથ સાંપુ, સાંભળેાને મારી વાત; મત્સર છે ઘણા નારને, તમે નમીને તેડે નાથ. કવિએવાં વાયક સાંભળી, આનંદ પામ્યા મંત; ચિતામાંથી ચાલી આવ્યા, જીવતીના રે વેન સામ સામા ચાલી આવ્યા, નયણે તે નિરખી નાર; કૃષ્ણુજીએ લલીતાને આપ્યા, કૌસ્તુભ મણીના દ્વાર. લલીતા-કુંવરીને કરમાં માપી, લેાને તમારું તન; સલુણી છે કુંવરી શામળા, કરો એનું જતન. બહૂ પેરે સુખ દે, કરશે તે વિવિધ વિહાર; ઈચ્છા તે એની પૂરજો, રમી રજની માસ અપાર. કવિ-કુંજ સમિપે આવિયા, કુંવરીને તેડી કુમાર; એકાંત સ્થાને રચી શૈયા, મળી કરે રે વિહાર. ભુર તે ભીડી હ્રદેશું, ચુંખન લીધું ગાલ; રસિઆ તે રસ પ્રીતે પીએ, ચંદ્રપ રસ રસાલ.